શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: બ્લેક ડ્રેસમાં ઝૂલ્ફો લહેરાવતા Bhumi Pednekarએ આપ્યા કિલર પૉઝ, જુઓ તસવીરો
Bhumi Pednekar: બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બહુ થોડી ગણી પોતાની ઓળખ બની શકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર હવે ખુબ એક્ટિવ રહેવા લાગી છે.
![Bhumi Pednekar: બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બહુ થોડી ગણી પોતાની ઓળખ બની શકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર હવે ખુબ એક્ટિવ રહેવા લાગી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/0fffb4ef78b3a841af81c983e32f0fb5166945477113177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Bhumi Pednekar: બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બહુ થોડી ગણી પોતાની ઓળખ બની શકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર હવે ખુબ એક્ટિવ રહેવા લાગી છે. તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/ffcb9ba5478bae073dfdcc82b8702c182cb82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhumi Pednekar: બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બહુ થોડી ગણી પોતાની ઓળખ બની શકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર હવે ખુબ એક્ટિવ રહેવા લાગી છે. તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
2/7
![ભૂમિ પેડનેકરે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક શિમરી આઉટફિટમાં કમાલની લાગી રહી છે, અને એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/337552be5ac00489631067f79d9affcd9bbec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકરે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક શિમરી આઉટફિટમાં કમાલની લાગી રહી છે, અને એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
3/7
![તસવીરોમાં એકવાર ફરીથી ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસ બ્લેક કલરની ચમચમાતી ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/ab1de414043865125cd399240f6e533b9fdff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં એકવાર ફરીથી ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસ બ્લેક કલરની ચમચમાતી ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે.
4/7
![આ વન શૉલ્ડર ટાઇટ ફિટિંગ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસ ભૂમિ પેડનેકરને ખુબ સૂટ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/620e4fc712fcc43870e7cb670d7cc90d721f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વન શૉલ્ડર ટાઇટ ફિટિંગ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસ ભૂમિ પેડનેકરને ખુબ સૂટ થઇ રહ્યો છે.
5/7
![વાત કરીએ લૂકની તો ભૂમિ પેડનેકરે પોતાના લૂક ગ્લૉસી મેકઅપ અને કર્લી ઓપન હેરની સાથે પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/ac338e6e604163831fa452560f2c356a80031.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાત કરીએ લૂકની તો ભૂમિ પેડનેકરે પોતાના લૂક ગ્લૉસી મેકઅપ અને કર્લી ઓપન હેરની સાથે પુરો કર્યો છે.
6/7
![ફેન્સ પણ ભૂમિ પેડનેકરના આ ડ્રેસને ખુબ પસંદ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેની તસવીરો પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/6c7007d6bb5946a093f3f01b21d080b13928a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ પણ ભૂમિ પેડનેકરના આ ડ્રેસને ખુબ પસંદ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેની તસવીરો પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.
7/7
![વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર બહુજ જલદી વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/3cd9ce09f4a9c404e2139df437748009f45b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર બહુજ જલદી વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં દેખાશે.
Published at : 26 Nov 2022 02:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)