શોધખોળ કરો
Animal થી લઇને Dunki સુધી, ડિસેમ્બર મહિનામાં રીલિઝ થશે આ મોટી ફિલ્મો
December Upcoming Movies: આ વર્ષનો ડિસેમ્બર મહિનો રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આ ડિસેમ્બરમાં તમારા ક્રિસમસને શાનદાર બનાવવા માટે અનેક ફિલ્મો આવી રહી છે

ફોટોઃ ટ્વિટર
1/8

December Upcoming Movies: આ વર્ષનો ડિસેમ્બર મહિનો રણબીર કપૂરની એનિમલ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આ ડિસેમ્બરમાં તમારા ક્રિસમસને શાનદાર બનાવવા માટે અનેક ફિલ્મો આવી રહી છે
2/8

રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મને લઈને પહેલાથી જ ઘણો ક્રેઝ છે.
3/8

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ ડિસેમ્બરમાં ધૂમ મચાવશે. તેની આગામી ફિલ્મ 'ડંકી' 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
4/8

પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાલાર' પણ આ ડિસેમ્બરમાં થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ 22મી ડિસેમ્બરે શાહરૂખ ખાનની ડંકી સાથે રિલીઝ થઈ રહી છે.
5/8

વિકી કૌશલની ફિલ્મ 'સૈમ બહાદુર' પણ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ વખતે વિકીની ટક્કર રણબીર કપૂર સાથે થવાની છે.
6/8

ફિલ્મ 'ઝોરમ' પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ પણ 8મી ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ રોલમાં છે.
7/8

અભિનેતા નીતિનની ફિલ્મ 'એક્સ્ટ્રાઓર્ડિનરી મેન' પણ 8 ડિસેમ્બરે રિલીઝ થશે.
8/8

ટિમોથીની ફિલ્મ 'વોંકા' પણ આ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મ 15મીએ રિલીઝ થવાની તૈયારીમાં છે.
Published at : 28 Nov 2023 03:00 PM (IST)
આગળ જુઓ
Advertisement