શોધખોળ કરો
રશ્મિકા મંદાના પહેલા આ અભિનેત્રીઓ સાથે સીરિયલ કિસર બની લિપ લોક કરી ચુક્યો છે રણબીર કપૂર, એક તો હતી 8 વર્ષ મોટી
Ranbir Kapoor Kissing Scene In Moivies: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં તે રશ્મિકા મંદન્ના સાથે લિપ લોક કરતો જોવા મળે છે. આ પોસ્ટરની ખૂબ ચર્ચા થઈ રહી છે.

રણબીર કપૂર
1/5

જો કે, આ પહેલીવાર નથી જ્યારે રણબીરે કોઈ અભિનેત્રી સાથે લિપ-લોક કર્યું હોય. આ પહેલા પણ તે ફિલ્મોમાં લિપલોક સીન આપી ચૂક્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી તુ જૂતી મેં મક્કરમાં રણબીર અને શ્રદ્ધા કપૂર વચ્ચે ઘણા લિપલોક સીન્સ હતા.
2/5

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર અને અનુષ્કા શર્માની મિત્રતા લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મમાં રણબીર અને અનુષ્કા વચ્ચે લિપ લોક સીન પણ હતો.
3/5

તમાશા ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ વચ્ચે ખૂબ જ તીવ્ર લિપલોક સીન શૂટ કરવામાં આવ્યો હતો.
4/5

ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયની કેમેસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં રણબીર અને એશ વચ્ચે લિપ લોક સીન પણ હતો જે ચર્ચામાં હતો. રણબીર તેના કરતા 8 વર્ષ મોટી અભિનેત્રી સાથે રોમાન્સ કરવા માટે ખૂબ જ નર્વસ હતો.
5/5

'યે જવાની હૈ દીવાની'ને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. બ્રેકઅપ પછી પણ બંનેએ સાથે કામ કર્યું અને એટલું જ નહીં તેમની વચ્ચે લિપ-લોક સીન પણ જોવા મળ્યો. 'રોકસ્ટાર' રણબીર કપૂરની હિટ ફિલ્મોની યાદીમાં સામેલ છે. અભિનેતાએ ફિલ્મમાં નરગીસ ફખરી સાથે લિપ લોક સીન આપ્યો હતો.
Published at : 11 Oct 2023 04:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
