શોધખોળ કરો
Indian Sports Honours 2023માં પિતા પ્રકાશ સાથે પહોચ્યા Deepika-Ranveer
ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર 2023 દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પિતા પ્રકાશ પાદુકોણ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી.

દીપિકા પાદુકોણ
1/8

ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર 2023 દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પિતા પ્રકાશ પાદુકોણ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી.
2/8

આ તસવીરોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી નહીં પરંતુ સસરા અને જમાઈની બોન્ડિંગ વધુ જોવા મળી હતી.
3/8

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ એક મહાન બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમનું આ કાર્યક્રમમાં આવવું નિશ્ચિત છે.
4/8

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણ બધા બ્લેક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.
5/8

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મીડિયા સામે પિતા સાથે પોઝ આપ્યા હતા.
6/8

દીપિકા પાદુકોણના લૂક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી બ્લેક સાડી પહેરી હતી.
7/8

રણવીર સિંહ અને પ્રકાશ પાદુકોણે બ્લેક બ્લેઝર અને ટ્રાઉઝર પહેર્યું હતું. રણવીર સિંહ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. તો દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી.
8/8

રણવીર સિંહ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. તો દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી.
Published at : 24 Mar 2023 01:58 PM (IST)
આગળ જુઓ
Advertisement