શોધખોળ કરો
જ્હાનવી કપૂરે કરાવ્યું આવું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈને ધબકારા વધી જશે
જ્હાનવી કપૂર,
1/6

જ્હાનવી કપૂર તેના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે
2/6

નવા ફોટોશૂટમાં જ્હાનવી કપૂર બહુ બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી છે
3/6

આ ફોટોશૂટ જ્હાનવીએ ફિલ્મફેર મેગેજીન માટે કરાવ્યું છે
4/6

જ્હાનવી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે
5/6

જ્હાનવી જેટલી તેમા ગ્લેમરસ લાગી રહી છે તેટલા જ બોલ્ડ તેના એક્સપ્રેશન છે
6/6

જ્હાનવીની છેલ્લી ફિલ્મ હતી રુહી, જેમા તેની સાથે રાજ કુમાર અને વરુણ શર્મા લીડ રોલમાં હતા
Published at : 24 Apr 2022 01:53 PM (IST)
આગળ જુઓ
Advertisement