શોધખોળ કરો
લગ્ન કર્યા વગર માતા-પિતા બન્યા છે બોલીવુડની આ સેલિબ્રીટી, લિસ્ટમાં છે ઘણા મોટા નામ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/fb9f176a44a668a3a31f04ffc4d7931d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરણ જોહર અને સુષ્મિતા સેન
1/7
![બોલીવુડ સેલિબ્રીટી અવારનવાર સામાજિક નિયમો તોડતા દેખાય છે. તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ઘણા સેલિબ્રીટી એવા છે જે લગ્ન કર્યા વગર માતા-પિતા બન્યા છે. આ લિસ્ટમાં સુષ્મિતા સેન, કરણ જોહર, એકતા કપૂર, તુષાર કપૂર, સાક્ષી તંવર જેવા કલાકારોનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/b146d06ef2d5f49c9453e987258febc7a3d70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડ સેલિબ્રીટી અવારનવાર સામાજિક નિયમો તોડતા દેખાય છે. તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ઘણા સેલિબ્રીટી એવા છે જે લગ્ન કર્યા વગર માતા-પિતા બન્યા છે. આ લિસ્ટમાં સુષ્મિતા સેન, કરણ જોહર, એકતા કપૂર, તુષાર કપૂર, સાક્ષી તંવર જેવા કલાકારોનો સમાવેશ થાય છે.
2/7
![કહાની ઘર-ઘર કી સિરીયલથી જાણીતી બનેલી એક્ટ્રેસ સાક્ષી તંવર પણ સિંગલ મધર છે. તેણીએ વર્ષ 2018માં એક 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી. આ બાળકીનું નામ તેણીએ દિત્યા રાખ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કહાની ઘર-ઘર કી સિરીયલથી જાણીતી બનેલી એક્ટ્રેસ સાક્ષી તંવર પણ સિંગલ મધર છે. તેણીએ વર્ષ 2018માં એક 9 મહિનાની બાળકીને દત્તક લીધી હતી. આ બાળકીનું નામ તેણીએ દિત્યા રાખ્યું છે.
3/7
![તુષાર કપૂરની ફિલ્મી કરિયર ભલે સારી ના રહી હોય પણ તે પરફેક્ટ પિતા જરુર છે. વર્ષ 2016માં તુષાર સરોગેસીથી એક પુત્રનો પિતા બન્યો છે. તેણ પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/b7cf5c15b3d197d82f27d7085541cd15f7999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુષાર કપૂરની ફિલ્મી કરિયર ભલે સારી ના રહી હોય પણ તે પરફેક્ટ પિતા જરુર છે. વર્ષ 2016માં તુષાર સરોગેસીથી એક પુત્રનો પિતા બન્યો છે. તેણ પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે.
4/7
![કરણ જોહર વર્ષ 2017માં સરોગેસીથી જુડવા બાળકોનો પિતા બન્યો હતો. કરણે પોતાના દિકરાનું નામ યશ જોહર અને દિકરીનું નામ રુહી જોહર રાખ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/fd948313fd4d6cbb83cf3e5bf7ccaa8ad795e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરણ જોહર વર્ષ 2017માં સરોગેસીથી જુડવા બાળકોનો પિતા બન્યો હતો. કરણે પોતાના દિકરાનું નામ યશ જોહર અને દિકરીનું નામ રુહી જોહર રાખ્યું છે.
5/7
![સુષ્મિતા સેને ફક્ત 25 વર્ષની ઉંમરે પહેલી દિકરીને દત્તક લધી હતી તેનું નામ રેની રાખ્યું હતું. તે બાદ સુષ્મિતાએ બીજી પુત્રીને દત્તક લીધી હતી અને તેનું નામ અલીશા રાખ્યું હતું. પોતાની દિકરીઓ સાથે સુષ્મિતા સેનને સારું બોન્ડિંગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/aca9379cec4b8a6588bf169cc6bdc9d480183.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુષ્મિતા સેને ફક્ત 25 વર્ષની ઉંમરે પહેલી દિકરીને દત્તક લધી હતી તેનું નામ રેની રાખ્યું હતું. તે બાદ સુષ્મિતાએ બીજી પુત્રીને દત્તક લીધી હતી અને તેનું નામ અલીશા રાખ્યું હતું. પોતાની દિકરીઓ સાથે સુષ્મિતા સેનને સારું બોન્ડિંગ છે.
6/7
![નીના ગુપ્તાએ પોતાની પુત્રી મસાબાને એકલે હાથે મોટી કરી છે. ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની લવ ચાઈલ્ડ છે મસાબા. ઘણા ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યું છે કે, આ નિર્ણય લેવો તેમના માટે સરળ નહોતો. તેમની પુત્રી મસાબા પોપ્યુલર ફેશન ડિઝાઈનર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/2aabdf1eb0c7d74a00565de38a3d1ecd98991.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નીના ગુપ્તાએ પોતાની પુત્રી મસાબાને એકલે હાથે મોટી કરી છે. ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની લવ ચાઈલ્ડ છે મસાબા. ઘણા ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યું છે કે, આ નિર્ણય લેવો તેમના માટે સરળ નહોતો. તેમની પુત્રી મસાબા પોપ્યુલર ફેશન ડિઝાઈનર છે.
7/7
![ટીવી સિરીયલની ક્વિન એકતા કપૂર પણ વર્ષ 2019માં સરોગેસીથી એક દિકરાની માતા બની હતી. એકતાએ પોતાના દિકરાનું નામ રવિ રાખ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/fcb14dc17f50fb2c73d6fa691785137fd1034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સિરીયલની ક્વિન એકતા કપૂર પણ વર્ષ 2019માં સરોગેસીથી એક દિકરાની માતા બની હતી. એકતાએ પોતાના દિકરાનું નામ રવિ રાખ્યું છે.
Published at : 15 Apr 2022 04:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
રાજકોટ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)