શોધખોળ કરો
Kriti Kharbanda Bikini Look: મલ્ટી કલરની બિકિનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી કૃતિ ખરબંદા
અભિનેત્રી કૃતિ ખરબંદા તેની ફિલ્મોની સાથે તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

અભિનેત્રી કૃતિ ખરબંદા તેની ફિલ્મોની સાથે તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે.
2/8

હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર બિકીની લુક શેર કર્યો હતો.આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/8

આ તસવીરો કૃતિ ખરબંદાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે બિકીની પહેરીને રેતી પર રમતી જોવા મળી હતી.
4/8

કૃતિના આ સુપર બોલ્ડ ફોટોશૂટે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. તસવીરોમાં મલ્ટી કલર બિકીની પહેરીને કૃતિ બીચ પર પોઝ આપી રહી છે.
5/8

આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ 8 મિલિયન ફોલોઅર્સને અભિનંદન પાઠવ્યા છે.
6/8

કૃતિએ હિન્દીની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે
7/8

નોંધનીય છે કે આ દિવસોમાં અભિનેત્રી પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર એકબીજા સાથે તસવીરો પણ શેર કરતા હોય છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 02 Mar 2023 02:38 PM (IST)
Tags :
Kriti Kharbanda Bikini Lookઆગળ જુઓ
Advertisement