શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mouni Roy Photos: બેકલેસ ડ્રેસમાં મૌની રોયે આપ્યા કિલર પોઝ
તાજેતરમાં મૌની રોય એક એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઇલિશ લુક અને બેકલેસ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
![તાજેતરમાં મૌની રોય એક એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઇલિશ લુક અને બેકલેસ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/f1952332d0d2e0f288a491544c7bcee6168120324632074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![તાજેતરમાં મૌની રોય એક એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઇલિશ લુક અને બેકલેસ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/061406174dcf5a6f245d1211e4e0d6727a263.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં મૌની રોય એક એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઇલિશ લુક અને બેકલેસ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
2/8
![મૌની રોય તાજેતરમાં 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ'માં પહોંચી હતી. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર મૌનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/76bb65ed7b2d5f9553cc91c74b874ed7cc36a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય તાજેતરમાં 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ'માં પહોંચી હતી. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર મૌનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે
3/8
![મૌની રોયનો લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે. 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં પહોંચતાની સાથે જ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. આ આઉટફિટમાં તે અદભૂત લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/873b7d211a6e7213b612f06a99e1894877149.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયનો લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે. 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં પહોંચતાની સાથે જ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. આ આઉટફિટમાં તે અદભૂત લાગી રહી હતી.
4/8
![આ ડ્રેસમાં મૌનીનું એક ફોટોશૂટ પણ સામે આવ્યું છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/b92201ccc8bd034ce4995f23adb9f9fc2f25f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ડ્રેસમાં મૌનીનું એક ફોટોશૂટ પણ સામે આવ્યું છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
![મૌની રોયે આ આઉટફિટ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ડોલી જેના કલેક્શનમાંથી પસંદ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/61f64fe09c0b5b015e76518415dc71ba90f13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોયે આ આઉટફિટ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ડોલી જેના કલેક્શનમાંથી પસંદ કર્યો છે.
6/8
![આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/dd42763ff2105c5facb58871d52c4a563b36b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
7/8
![(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/d688ad0078ae2970aaaabc09806d4dc61a514.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
8/8
![મૌની રોય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/c7c42a9338ca12f1504546eacba831607292e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૌની રોય
Published at : 11 Apr 2023 02:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)