શોધખોળ કરો

Riya Sen B'day: ત્રિપુરાના રાજવી પરિવારમાંથી છે રિયા સેન, આ ભૂલોએ બગાડ્યું કરિયર

બોલિવૂડ અભિનેત્રી રિયા સેન 24 જાન્યુઆરીએ તેનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે રિયા ત્રિપુરાના રાજવી પરિવારની છે.

Riya sen

1/7
અભિનેત્રીનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. તેની માતા અને દાદી પણ બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. આ જ કારણ છે કે રિયાએ નાની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

2/7
અભિનેત્રી તેના કામ કરતા વધુ વિવાદોને લઈને ચર્ચામાં રહી હતી. છોકરીને કિસ કરવું, લગ્ન પહેલા પ્રેગ્નન્સી અને MMS લીક જેવા વિવાદોએ તેની પ્રતિષ્ઠા તો બગાડી જ નહી પરંતુ તેની ફિલ્મી કારકિર્દી પણ બરબાદ કરી નાખી.

3/7
તમને અભિનેત્રી રિયા સેન યાદ હશે, જે ફાલ્ગુની પાઠકના ગીત ‘ચૂડી જો ખનકી હાથો મે’ ફેમસ થઈ હતી. અભિનેત્રી 24 જાન્યુઆરીએ તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. રિયાનો જન્મ કોલકાતામાં થયો હતો પરંતુ તે ત્રિપુરાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

4/7
રિયાની માતા મૂન મૂન સેન અને દાદી સુત્રિતા સેન બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ રહી ચૂકી છે. આ જ કારણ છે કે રિયાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

5/7
કરિયરના શરૂઆતના ભાગમાં રિયા અક્ષય ખન્નાને ડેટ કરતી હતી જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આટલું જ નહીં જ્હોન અબ્રાહમ પહેલી નજરમાં જ તેના પર દિલ ગુમાવી બેઠો હતો. વાત લગ્ન સુધી પહોંચી પણ રિયાએ તેનું દિલ પણ તોડી નાખ્યું.

6/7
થોડા વર્ષો પછી અમીષા પટેલના ભાઈ અશ્મિત પટેલે રિયાના જીવનમાં પ્રવેશ કર્યો. બાદમાં, બંનેનો એક MMS વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો, જેણે બંનેની કારકિર્દીને મોટો ફટકો આપ્યો.

7/7
રિયાનું ડેટિંગ લિસ્ટ ઘણું લાંબુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી 75 વર્ષીય સલમાન રશ્દીને પણ ડેટ કરી ચૂકી છે. એટલું જ નહીં તેનું નામ પ્રખ્યાત ક્રિકેટર યુવરાજ સિંહ અને શ્રીસંત સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

Embed widget