શોધખોળ કરો
બોલિવૂડ એક્ટ્રેસ Sunny Leoneએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
2/8

સની લિયોને હાલમાં જ તેની કિલર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8

સની લિયોન દરરોજ તેના ફોટા શેર કરતી રહે છે અને તે દરેક ફોટામાં આકર્ષક લાગે છે.
4/8

સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે
5/8

સની લિયોને ભારતમાં સલમાન ખાનના શો બિગ બોસથી લોકપ્રિયતા મેળવી હતી. સની લિયોને બિગ બોસ સીઝન 5 માં ભાગ લીધો હતો
6/8

વર્ષ 2012 માં સનીએ જિસ્મ 2 સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
7/8

જિસ્મ 2 પછી સની લિયોને હેટ સ્ટોરી -2, રાગિની એમએમએસ -2, મસ્તીઝાદે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 21 Feb 2023 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
