શોધખોળ કરો
તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ બ્લેક કપડાંમાં દેખાયા, ફોટોમાં જુઓ તારાનો ગ્લેમરસ લુક

ટાઈગર અને તારા
1/7

તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2 પછી બંને હીરોપંતી 2માં જોવા મળશે.
2/7

હાલ ટાઇગર અને તારા હીરોપંતી 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
3/7

ફિલ્મના પ્રમોશન માટે તારા અને ટાઈગર બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. બંનેના ટ્વિનિંગે ચાહકોનું દિલ જીતી લીધું છે.
4/7

તારાએ બ્લેક ફોર્મલ કપડાં પહેર્યાં હતા. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તારાએ આ લુક રેડ લિપસ્ટિક અને પોની સાથે પુર્ણ કર્યો હતો.
5/7

ટાઈગરના લુકની વાત કરીએ તો તે બ્લેક ડેનિમ સાથે બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. ટાઈગર આ લુકમાં ડેશીંગ દેખાઈ રહ્યો હતો.
6/7

હીરોપંતી 2 ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તારા અને ટાઈગરની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
7/7

હીરોપંતી 2ને અહેમદ ખાને ડાયરેક્ટ કરી છે. આ ટાઇગરની ડેબ્યૂ ફિલ્મ હીરોપંતીની સિક્વલ છે.
Published at : 21 Apr 2022 06:52 PM (IST)
આગળ જુઓ
Advertisement