શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શોર્ટ સ્કર્ટમાં હિના ખાનનો ગ્લેમરસ લૂક, તસવીરો જોતા જ રહી જશો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/4d4851e9904dfa6770c256e00ba1fdfb_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન
1/6
![હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/4975937e6f73307068358d420504b5dc7a6cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
2/6
![હાલમાં અભિનેત્રીએ શોર્ટ સ્કર્ટમાં પોતાના ગ્લેમરસ ફોટા શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/6c5b85e131b19ffcc7fd20f31a7fd2e1c31f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં અભિનેત્રીએ શોર્ટ સ્કર્ટમાં પોતાના ગ્લેમરસ ફોટા શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
3/6
![આ તસવીરમાં હિના ખાન શોર્ટ સ્કર્ટ સાથે ગુલાબી ટોપ પહેરેલી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/5ddc2b9b7b2c10b694003fb93bf7776354935.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં હિના ખાન શોર્ટ સ્કર્ટ સાથે ગુલાબી ટોપ પહેરેલી જોવા મળે છે.
4/6
![હિના ખાનના આ લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના લુક અને સ્ટાઈલ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/d74df9c1e8deabfe0195d6ba8578b8d5bb511.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાનના આ લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેના લુક અને સ્ટાઈલ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
5/6
![ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર હિનાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર હિનાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા.
6/6
![હિના ખાન તેના લુક પર એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેના ચાહકોને પણ આ એક્સપેરિમેન્ટ ખુબ પસંદ આવે છે.(All Photos-Instagram)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હિના ખાન તેના લુક પર એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેના ચાહકોને પણ આ એક્સપેરિમેન્ટ ખુબ પસંદ આવે છે.(All Photos-Instagram)
Published at : 14 Jun 2022 04:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)