ઉર્ફી જાવેદ બાદ હવે આ દિવસોમાં ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
2/6
નેહા પોતાની બોલ્ડનેસના કારણે ટોક ઓફ ધ ટાઉન બની રહે છે. અભિનેત્રી પોતાના બેબાક અંદાજ અને સ્ટાઈલના કારણે જાણીતી છે.
3/6
નેહા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ તેની મનમોહક તસવીરો શેર કરતી રહે છે. નેહાની તસવીરો તેના બોલ્ડ લુકને કારણે ખૂબ જ વાયરલ થાય છે.
4/6
તમને જણાવી દઈએ કે નેહાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3.2 મિલિયન ફોલોઅર્સ છે. જે તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
5/6
જો તમે નેહા મલિકની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોશો, તમે તેના લુક્સના દિવાના બની જશો. નેહાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમને તેની ઘણી બધી સુપર હોટ તસવીરો જોવા મળશે.
6/6
મોનાલિસા, અક્ષરા સિંહ અને રાની ચેટર્જી જેવી ભોજપુરી અભિનેત્રીઓ પણ નેહા મલિકની બોલ્ડનેસ સામે ફિક્કી લાગે છે.(All Photos-Instagram)