શોધખોળ કરો
Year Ender 2023: રણબીર કપૂરની 'એનિમલ' સહિત આ પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કરી છે 600 કરોડની વધુની કમાણી
Box Office: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ વર્લ્ડવાઈડ કલેક્શનમાં 650 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ એ જ વર્ષે 'એનિમલ' પહેલા બીજી ઘણી ફિલ્મોએ પણ આ આંકડો પાર કર્યો હતો.

ફોટોઃ ટ્વિટર
1/7

Box Office: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ વર્લ્ડવાઈડ કલેક્શનમાં 650 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ એ જ વર્ષે 'એનિમલ' પહેલા બીજી ઘણી ફિલ્મોએ પણ આ આંકડો પાર કર્યો હતો.
2/7

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ રિલીઝના દિવસથી જ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે. આ ફિલ્મે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ જોરદાર કમાણી કરી નથી પરંતુ વર્લ્ડવાઇડ કલેક્શનમાં પણ મોટી સફળતા મેળવી છે. ફિલ્મે રિલીઝના નવમા દિવસે વિશ્વભરમાં 660.89 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પરંતુ 'એનિમલ' પહેલા આ વર્ષે ઘણી ફિલ્મોએ આ આંકડો પાર કર્યો છે.
3/7

જવાન - સૌથી પહેલા વાત કરીએ શાહરૂખ ખાનની 'જવાન', ફિલ્મની જે વર્ષ 2023માં જ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 1160 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
4/7

પઠાણ- શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 650 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો અને 1055 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો.
5/7

ગદર 2 - બોલિવૂડના પાવરફુલ એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' પણ આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 691 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
6/7

જેલર - આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર'નું નામ પણ સામેલ છે. ફિલ્મે વિશ્વભરમાં કુલ 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
7/7

રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની વાત કરીએ તો તેમાં તેની સાથે બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાન્ના અને તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર્સ જોવા મળે છે.
Published at : 11 Dec 2023 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
