શોધખોળ કરો
Hazel Keech House: પતિ યુવરાજ સિંહ સાથે આ આલીશાન ઘરમાં રહે છે હેઝલ કીચ, જુઓ તસવીરો
Hazel Keech House: પતિ યુવરાજ સિંહ સાથે આ આલીશાન ઘરમાં રહે છે હેઝલ કીચ, જુઓ તસવીરો
![Hazel Keech House: પતિ યુવરાજ સિંહ સાથે આ આલીશાન ઘરમાં રહે છે હેઝલ કીચ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/e8c25596203d21499afc9250d7e6a179170905610537778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવરાજ સિંહ અને હેઝલ કીચ
1/6
![Hazel Keech Birthday: યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા બાદ હેઝલ ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. પરંતુ તે હંમેશા તેના લૂકના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અહીં અભિનેત્રીએ ઘણી વખત પોતાના સ્વીટ હોમની ઝલક પણ બતાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/6c61b29983061e5880908c3a2bef15095018e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hazel Keech Birthday: યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા બાદ હેઝલ ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. પરંતુ તે હંમેશા તેના લૂકના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અહીં અભિનેત્રીએ ઘણી વખત પોતાના સ્વીટ હોમની ઝલક પણ બતાવી છે.
2/6
![હેઝલ કીચ તેના પતિ અને બે બાળકો સાથે આ ઘરમાં રહે છે. જે અંદરથી કોઈ મહેલથી ઓછું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/070fe48199404001f9a263ebc2344c7be741e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેઝલ કીચ તેના પતિ અને બે બાળકો સાથે આ ઘરમાં રહે છે. જે અંદરથી કોઈ મહેલથી ઓછું નથી.
3/6
![કપલના આ આલીશાન ઘરમાં પર્સનલ થિયેટર ઉપરાંત એક મોટુ જિમ છે. જ્યાં બંને ઘણીવાર વર્કઆઉટ કરતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/3bc0197bec3072facc02149b7bf9d08541614.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કપલના આ આલીશાન ઘરમાં પર્સનલ થિયેટર ઉપરાંત એક મોટુ જિમ છે. જ્યાં બંને ઘણીવાર વર્કઆઉટ કરતા જોવા મળે છે.
4/6
![આ ઘરનો ટેરેસ વિસ્તાર છે. જ્યાંથી શહેરનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અહીં બેસવા માટે સ્ટાઇલિશ ખુરશીઓ રાખવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/553dd815f23b3da96e08b2ca98d6b6205fb37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘરનો ટેરેસ વિસ્તાર છે. જ્યાંથી શહેરનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અહીં બેસવા માટે સ્ટાઇલિશ ખુરશીઓ રાખવામાં આવી છે.
5/6
![યુવરાજ અને હેઝલના આ હોમ સ્વીટ હોમમાં માર્બલની સાથે લાકડાનું ફ્લોરિંગ પણ કરવામાં આવ્યું છે. જેના કારણે ઘરને ક્લાસી ટચ મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/7c4faa3b538f03708c644a4bb9d304e9f41f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવરાજ અને હેઝલના આ હોમ સ્વીટ હોમમાં માર્બલની સાથે લાકડાનું ફ્લોરિંગ પણ કરવામાં આવ્યું છે. જેના કારણે ઘરને ક્લાસી ટચ મળી રહ્યો છે.
6/6
![તમને જણાવી દઈએ કે હેઝલે વર્ષ 2016માં યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ બે બાળકોના માતા-પિતા બની ગયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/a37790e305c8e8993b09bedfa7234319d0ea3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે હેઝલે વર્ષ 2016માં યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલ બે બાળકોના માતા-પિતા બની ગયું છે.
Published at : 27 Feb 2024 11:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)