શોધખોળ કરો

Mahira Khan થી લઇને ફવાદ ખાન સુધી, એકવાર ફરી પાકિસ્તાની સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મોમાં મચાવશે ધમાલ

ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
Pak Actors: ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં આપવામાં આવેલો ચુકાદો સાંભળીને ફિલ્મના શોખીનો ખુશ થશે.

2/9
વાસ્તવમાં 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, સુનાવણીમાં આ અરજી ફગાવી દેવામાં આવી છે.

3/9
સુનાવણી દરમિયાન જસ્ટિસ સુવિલ બી શુક્રે અને જસ્ટિસ ફિરદોશ પી પુનાવાલાએ કહ્યું કે અરજીમાં કોઈ યોગ્યતા નથી.

4/9
કોર્ટે કહ્યું હતું કે જો આ અરજી મુજબ પગલાં લેવામાં આવશે તો તે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને નબળા પાડશે.

5/9
સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

6/9
કોર્ટના આ નિર્ણય બાદ હવે એવું કહી શકાય કે પાકિસ્તાની કલાકારો ફરી એકવાર બોલિવૂડમાં જોવા મળી શકે છે. આ વર્ષે પાકિસ્તાની ક્રિકેટરોએ પણ ઘણા વર્ષો પછી ભારતની ધરતી પર પગ મૂક્યો છે. તે આઈસીસી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવ્યા છે.

7/9
હવે પાકિસ્તાની કલાકારોની પણ ભારતમાં વાપસી થવાની છે.  આ સાંભળીને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

8/9
નોંધનીય છે કે પ્રતિબંધ પહેલા પાકિસ્તાની કલાકારો માહિરા ખાન, ફવાદ ખાન, માવરા અને અલી ઝફર બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget