શોધખોળ કરો
શું ફોટોશૉપ છે Aishwarya Rai Bachchanની તસવીરો ? લોકોએ કરી ટ્રૉલ, કહ્યું- 'જેવી છો તેવી જ ખુદને સ્વીકર કરો....'

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Aishwarya Rai Bachchan Instagram Pics: બૉલીવુડની સેક્સી એન્ડ બ્યૂટીફૂલ અદાકારા અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ 'પેરિસ ફેશન વીક'માંથી પરત ફરી છે. પેરિસમાં પોતાની સુંદરતાને ફ્લૉન્ટ કર્યા બાદ અભિનેત્રી ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જોવા મળી હતી.
2/6

ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ વખતે આ તસવીરો વાયરલ થવાનું કારણ થોડું અલગ છે.
3/6

અભિનેત્રીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઐશ્વર્યા કાળા રંગના સુંદર ડ્રેસમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે.
4/6

બંને સેલેબ્સની સમાન તસવીરો હોવા છતાં, ચાહકો આ તસવીરોમાં તફાવત સ્પષ્ટપણે જોઈ શકે છે.
5/6

ખરેખર, લોકો ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરેલા ફોટાને ફોટોશૉપ કહી રહ્યા છે. જેના કારણે હવે તેને સોશ્યલ મીડિયા પર જોરદાર ટ્રૉલ કરવામાં આવી રહી છે.
6/6

એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું કે 'તે આટલી શિક્ષિત મહિલા છે, હું તેની પાસેથી આવા ગાંડપણની આશા ન રાખી શકું.' તો બીજા યૂઝરે કહ્યું, 'તમે જેમ છો તેમ તમારી જાતને સ્વીકારો...'. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયે ગૉલ્ડન આઉટફિટમાં રેમ્પ પર પોતાનો ચાર્મ ફેલાવ્યો હતો.
Published at : 07 Oct 2023 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
