શોધખોળ કરો

Tejasની રેપ-અપ પાર્ટીમાં જલવો બિખેરવા પહોંચી કંગના રનૌત, ગૉલ્ડન-શિમરી ડ્રેસમાં કેર વર્તાવતી એક્ટ્રેસની તસવીરો વાયરલ

Kangana_Ranaut

1/8
મુંબઇઃ બૉલીવુડ ક્વિન ગણાતી કંગનાએ અંતે પોતાની સ્ટાર અપકમિંગ ફિલ્મ તેજસનુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. તાજેતરમાં જ કંગનાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તેજસનુ શૂટિંગ પુરુ થવાની ખુશીમાં કંગના પોતાની ટીમની સાથે સેલિબ્રેશન કરતી સ્પૉટ થઇ હતી. કંગનાના હાઇ ફેશન સેન્સર પૈપરાજીના સેન્ટર પર હતી. જ્યાં તેને કેટલીય તસવીરો ક્લિક કરાવી  હતી. જુઓ તસવીરો..........

2/8
સામે આવેલી તસવીરોમાં કંગનાએ ગૉલ્ડન યલો કલરનો ડ્રેસ પહેરેલો રાખ્યો છે, જેમાં એક્ટ્રેસ પોતાનો ગ્લેમરસ અવતાર એકવાર ફરીથી ફ્લૉન્ટ કરતી  દેખાઇ રહી છે.

3/8
કંગનાના આ ડ્રેસની વાત કરીએ તો થાઇ હાઇ સ્લિટ વાળો ડ્રેસ કંગના પર ગજબનો લાગી રહ્યો છે. સામે ડીપ નેક લાઇન અને બેકનો ક્રિસ ક્રૉસ પેટર્ન ખરેખરમાં ડ્રેસની સુંદરતા ચાર ગણી વધારી રહ્યું છે.

4/8
કંગનાએ આ શાનદાર પાર્ટીવેયર ડ્રેસની સાથે સિલ્વર કલરની બ્લૉક હીલ્સ કેરી કરી છે, જે તેની પરફેક્ટ ફેશન ટેસ્ટને બતાવે છે.

5/8
કંગનાએ આ લૂકની સાથે પોતાના નેચરલ કર્લી હેયરને ઓપન રાખ્યા છે. જેમાંતેની સુંદરતા વધુ નિખરી રહી છે.

6/8
કંગનાનો આ ડ્રેસ એટલો કમાલનો છે કે એક્ટ્રેસે આની સાથે કોઇ જ્વેલરી કે હેવી મેકઅપનો ઉપયોગ નથી કર્યો. કંગનાની સિમ્પલિસિટી પણ અહીં જોવા મળી રહી છે.

7/8
કંગનાએ આ પાર્ટીની કેટલીય ઝલકો પોતાના સોશ્યલ મીડિયા પર શેર પણ કરી છે, જેમાં એક કેપ્શન છે- મેરે મેહબૂબ તુજે મેરી મોહબ્બત કી કસમ.... આ ખરેખરમાં તેના પર બિલકુલ ફિટ બેસે છે.

8/8
તેજસ ફિલ્મમાં કંગના એરફોર્સ પાયલટ તેજસ ગિલની ભૂમિકા નિભાવશે. જેને સરવેશ મેવારાએ ડાયરેક્ટ કરી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget