શોધખોળ કરો
'મનચલી' બનીને ફેન્સનુ દિલ લૂંટવા આવી છે કરિશ્મા તન્ના, લેટેસ્ટ તસવીરોમાં દેખાયો Gorgeous અવતાર

karishma_tanna
1/6

મુંબઇઃ બિગ બૉસમાં દેખાઇ ચૂકેલી અને 'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિનર રહી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા તન્ના હંમેશાથી પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. જાણો આગળ હવે શું પૉસ્ટ કરી છે.
2/6

કરિશ્મા તન્નાએ પોતાની લેટેસ્ટ પૉસ્ટમાં લખ્યુ છે- મનચલી.....
3/6

તેની આ અદાઓ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
4/6

ઉલ્લેખનીય છે કે કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.તેના ઇન્સ્ટાગ્રામ પર 6.3 મિલિયન ફોલોઅર્સ છે.
5/6

કામની વાત કરીએ તો ટીવી પર આ એક્ટ્રેસ નાગિનમાં દેખાઇ ચૂકી છે. નાગિનમાં તેની ભૂમિકાને ખુબ પ્રસંશા મળી હતી.
6/6

આ એક્ટ્રેસે સીરિયલ Kyunki Saas Bhi Kabhi Bahu Thiથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારાબાદ આ કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં દેખાઇ ચૂકી છે.
Published at : 04 Jun 2021 02:19 PM (IST)
આગળ જુઓ
Advertisement