શોધખોળ કરો
Hande Ercel: તુર્કીની સૌથી પૉપ્યૂલર અને હૉટ એક્ટ્રેસ છે હેન્ડે અર્શેલ, તેની સુંદરતા પર તમે થઇ જશો ફિદા.........
Turkish Actress Hande Ercel: અભિનેત્રી હેન્ડે અર્શેલ તુર્કીની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાંની એક છે, લૂકના એટલી બધી ગ્લેમરસ દેખાય છે કે તમે પણ આની સુંદરતાના દિવાના થઇ જશો.

ફાઇલ તસવીર
1/9

Turkish Actress Hande Ercel: અભિનેત્રી હેન્ડે અર્શેલ તુર્કીની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીમાંની એક છે, લૂકના મામલામાં એટલી બધી ગ્લેમરસ દેખાય છે કે તમે પણ આની સુંદરતાના દિવાના થઇ જશો.
2/9

Turkey Popular Celebrity Hande Ercel: તુર્કીની જાણીતી એક્ટ્રેસીસમાં સામેલ હેન્ડે અર્શેલ (Hande Ercel) ખુબ લોકપ્રિય છે, અને લાખો લોકો તેના દિવાના છે.
3/9

હેન્ડે અર્શેલનુ ફેન ફોલોઇંગ સૌથી વધુ છે, અને આ એક્ટ્રેસ માત્ર 28 વર્ષની ઉંમરે ટૉપ ઓફ ધ ટાઉન બની ચૂકી છે.
4/9

હેન્ડે અર્શેલ ટીવી ડ્રામા અને ફિલ્મોને લઇને તો જાણીતી છે, જ સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ લોકપ્રિય છે.
5/9

ઇન્સ્ટાગ્રામ પર તેને 28.7 મિલિયન લોકો ફોલો કરે છે, જે એક મોટી સંખ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના એકથી એક ચઢિયાતા હૉટ અને બૉલ્ડ ફોટોઝ અને વીડિયો અપલૉડ થયેલા છે.
6/9

પૉપ્યૂલારિટીની સાથે સાથે હેન્ડે અર્શેલ (Hande Ercel)ની સુંદરતાનો પણ કોઇ જવાબ નથી. તેની ગ્લેમરસ અદા ફેન્સને ખુબ પસંદ આવે છે.
7/9

તે હંમેશા સોશ્યલ મીડિયા પર કાતિલ અદાઓ સાથે તસવીરો શેર કરે છે.
8/9

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં હેન્ડે અર્શેલએ ‘મિસ તુર્કી’ (Miss Turkey 2012)નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
9/9

વર્ષ 2019માં અમેરિકાની એક મેગેઝિન દ્વારા હેન્ડે (Hande Ercel)ને સૌથી સુંદર મહિલા તરીકે પસંદ કરવામાં આવી હતી.
Published at : 20 Aug 2022 10:30 AM (IST)
આગળ જુઓ
Advertisement