શોધખોળ કરો
ર્ઇશાએ પેરેન્ટસના લગ્ની તસવીરો કરી શેર, પાનેતરમાં નીતા અંબાણીની ખૂબસૂરત તસવીરો વાયરલ
મુકેશ અંબાણી અને નીતા અંબાણી દેશના સૌથી પાવરફુલ કપલ છે. જે ઘણીવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને આ કપલના લગ્નની સુંદર તસવીરો બતાવી રહ્યા છીએ.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નની તસવીરો વાયરલ
1/7

મુકેશ અંબાણી અને નીતા અંબાણી દેશના સૌથી પાવરફુલ કપલ છે. જે ઘણીવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને આ કપલના લગ્નની સુંદર તસવીરો બતાવી રહ્યા છીએ.
2/7

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન 38 વર્ષ પહેલા થયા હતા. જેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. લગ્નમાં આ કપલ એકદમ રોયલ લાગતું હતું
3/7

હાલમાં જ ઈશા અંબાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના માતા-પિતાના લગ્નની તસવીર શેર કરી છે. જેમાં દુલ્હન નીતા અંબાણી લાલ અને સફેદ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્નમાં મુકેશ અંબાણી સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા.
4/7

નીતા અંબાણીએ તેમના લગ્નમાં સાડી સાથે મેચિંગ જ્વેલરી પહેરી હતી. મિનિમલ મેકઅપની સાથે નીતાએ કપાળ પર મોટી બિંદી લગાવી હતી. જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
5/7

આ તસવીરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાત ફેરા લેતા જોવા મળે છે. નીતાને પોતાની દુલ્હન બનાવવાની ખુશી મુકેશના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
6/7

આજે આ કપલના લગ્નને 38 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેમની વચ્ચે હજુ પણ અપાર પ્રેમ છે.
7/7

નીતા અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે. પરંતુ તે પોતે પણ એક બિઝનેસ વૂમન છે.
Published at : 25 Oct 2023 08:09 PM (IST)
આગળ જુઓ
Advertisement