શોધખોળ કરો
Photos: રેડ સાડીમાં ‘નાગિન-5’ ની એક્ટ્રેસ સુરભિ ચંદના બોલ્ડ લુકમાં આવી નજર, જુઓ ખુબસૂરત તસવીરો

1/7

એકતાએ નાગિન-5 માટે સુરભિને પસંદ કરી છે. (તમામ તસ્વીરો- ઈન્સ્ટાગ્રામ પરથી)
2/7

ઉલ્લ્ખેનીય છે કે, નાગિન સીરિઝની પ્રોડ્યુસર એક્તા કપૂર છે. દરેક સીઝન માટે તે નાગિનની ભૂમિકા માટે અલગ એક્ટ્રેસ પસંદ કરે છે.
3/7

સુરભિની આ પોસ્ટ પર રશ્મિ સિંહ સહિત અનેક એક્ટ્રેસ અને તેની ફ્રેન્ડ્રસે કમેન્ટ કરી છે. મોટા ભાગના લોકોએ કમેન્ટમાં ફાયરવાળા ઈમોજીનો ઉપયોગ કર્યો છે.
4/7

સુરભિ આ રેડ સાડીમાં બોલ્ડ અંદાજમાં ખુબસૂરત લાગી રહી છે. આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા સુરભિએ લખ્યું કે, “બાની ચાંદ પે ફસી હૈ.” તેની સાથે જ તેણે હેશટેગ બાની બની નાગિન અને સુરભિ ઓન નાગિન લખ્યું છે.
5/7

તેમની આ તસ્વીરો નાગિન-5 ના સેટ પર શૂટિંગ દરમિયાન લેવામાં આવી છે.
6/7

સુરભિ ચંદના લાલ સાડીમાં ખુબજ ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં નજર આવી રહી છે.
7/7

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંની એક સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સુરભિ હવે ટીવીનો લોકપ્રિય શો ‘નાગિન -5’નો હિસ્સો બની ગઈ છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર રેડ સાડીમાં ખુબસૂરત તસ્વીરો શેર કરી છે.
Published at :
આગળ જુઓ
Advertisement