શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'હું પુરુષોથી ભરેલા રૂમમાં સ્વિમસૂટ પહેરીને ચાલીશ ને.....', પાકિસ્તાની મૉડલ એરિકાના નિવેદનથી મચ્યો હંગામો, જાણો કોણ છે ?
અત્યારે પાકિસ્તાની મૉડલ વનીઝા અહેમદે એરિકા રૉબિનને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરી હતી,
![અત્યારે પાકિસ્તાની મૉડલ વનીઝા અહેમદે એરિકા રૉબિનને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરી હતી,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/387eb16d48065e0c978ef2e1b59a48fc169735366751477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10
![Pakistan Erica Robin: પાકિસ્તાન અત્યારે ચર્ચામાં ટૉપ પર છે, હાલમાં જ ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડકપમાં હરાવ્યુ છે, અને તેની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે તેની વચ્ચે એક નવી ચર્ચા સામે આવી છે. અત્યારે પાકિસ્તાની મૉડલ વનીઝા અહેમદે એરિકા રૉબિનને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરી હતી, હવે એરિકા રૉબિનના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/20bd717633bbc134825baf8033bd476f742f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pakistan Erica Robin: પાકિસ્તાન અત્યારે ચર્ચામાં ટૉપ પર છે, હાલમાં જ ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડકપમાં હરાવ્યુ છે, અને તેની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે તેની વચ્ચે એક નવી ચર્ચા સામે આવી છે. અત્યારે પાકિસ્તાની મૉડલ વનીઝા અહેમદે એરિકા રૉબિનને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરી હતી, હવે એરિકા રૉબિનના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
2/10
![પાકિસ્તાનના કરાચીમાં રહેતી એરિકા રૉબિન એક ખ્રિસ્તી છે. તેને મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/c6a00a35a0b5812396f85c380ebe14380021d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના કરાચીમાં રહેતી એરિકા રૉબિન એક ખ્રિસ્તી છે. તેને મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે.
3/10
![દુબઈના યુજેન ગ્રુપ દ્વારા મિસ યૂનિવર્સ પાકિસ્તાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જૂથ પાસે મિસ યૂનિવર્સ બહેરીન અને મિસ યૂનિવર્સ ઇજિપ્તનું આયોજન કરવાની ફ્રેન્ચાઇઝી પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/a5ce7720084014174b2f3a5b76a05ba5b11e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઈના યુજેન ગ્રુપ દ્વારા મિસ યૂનિવર્સ પાકિસ્તાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જૂથ પાસે મિસ યૂનિવર્સ બહેરીન અને મિસ યૂનિવર્સ ઇજિપ્તનું આયોજન કરવાની ફ્રેન્ચાઇઝી પણ છે.
4/10
![એરિકા રૉબિન મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા બદલ દેશભરમાં તેની ટીકા થઈ રહી છે. જમાત-એ-ઈસ્લામીના સેનેટર મુશ્તાક અહેમદે આને શરમજનક ગણાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/55b6a966a6b63d8b363439df21e369a3d80e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરિકા રૉબિન મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવા બદલ દેશભરમાં તેની ટીકા થઈ રહી છે. જમાત-એ-ઈસ્લામીના સેનેટર મુશ્તાક અહેમદે આને શરમજનક ગણાવ્યું છે.
5/10
![પાકિસ્તાની લોકોની ટીકાનો જવાબ આપતા એરિકા રૉબિને કહ્યું કે, ટીકાકારોને લાગે છે કે હું પુરુષોથી ભરેલા રૂમમાં સ્વિમસૂટ પહેરીને ચાલીશ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/663378930f95bcc95ba3ca74b3a4435dd4157.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાની લોકોની ટીકાનો જવાબ આપતા એરિકા રૉબિને કહ્યું કે, ટીકાકારોને લાગે છે કે હું પુરુષોથી ભરેલા રૂમમાં સ્વિમસૂટ પહેરીને ચાલીશ.
6/10
![ઉલ્લેખનીય છે કે, મિસ યૂનિવર્સ સ્પર્ધાની ફાઈનલ આ વર્ષે નવેમ્બરમાં અલ સાલ્વાડૉરમાં યોજાશે. તેના પર એરિકા રૉબિને બીબીસીને કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરીને ખૂબ જ સારું લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/bcb1c9b7a962fe33342932d1cd527fb787c3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, મિસ યૂનિવર્સ સ્પર્ધાની ફાઈનલ આ વર્ષે નવેમ્બરમાં અલ સાલ્વાડૉરમાં યોજાશે. તેના પર એરિકા રૉબિને બીબીસીને કહ્યું કે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરીને ખૂબ જ સારું લાગે છે.
7/10
![એરિકા રૉબિનના ટીકાકારોનું કહેવું છે કે તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે જેનું પ્રતિનિધિત્વ થવાનું નથી. મુસ્લિમ બહુમતી પાકિસ્તાનમાં સૌંદર્ય સ્પર્ધા ભાગ્યે જ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/35d194338435137dbcf3178d915f863ffc564.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરિકા રૉબિનના ટીકાકારોનું કહેવું છે કે તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે જેનું પ્રતિનિધિત્વ થવાનું નથી. મુસ્લિમ બહુમતી પાકિસ્તાનમાં સૌંદર્ય સ્પર્ધા ભાગ્યે જ જોવા મળે છે.
8/10
![વિશ્વભરમાં રહેતી પાકિસ્તાની મૂળની મહિલાઓ માટે મિસ પાકિસ્તાન વર્લ્ડ કદાચ સૌથી જાણીતી સૌંદર્ય સ્પર્ધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/9ed37ebec6b11750c3201fced995f51b8b5cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વભરમાં રહેતી પાકિસ્તાની મૂળની મહિલાઓ માટે મિસ પાકિસ્તાન વર્લ્ડ કદાચ સૌથી જાણીતી સૌંદર્ય સ્પર્ધા છે.
9/10
![મિસ પાકિસ્તાન વર્લ્ડ પ્રથમ વખત 2002માં ટૉરન્ટોમાં યોજાઈ હતી. તે 2020માં લાહોરમાં યોજાઈ હતી. મિસ યૂનિવર્સ સ્પર્ધાના 72 વર્ષના ઈતિહાસમાં પાકિસ્તાને ક્યારેય પોતાનો પ્રતિનિધિ મોકલ્યો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/d45239a29e0288c92d7e080ca63ba1b61ed68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિસ પાકિસ્તાન વર્લ્ડ પ્રથમ વખત 2002માં ટૉરન્ટોમાં યોજાઈ હતી. તે 2020માં લાહોરમાં યોજાઈ હતી. મિસ યૂનિવર્સ સ્પર્ધાના 72 વર્ષના ઈતિહાસમાં પાકિસ્તાને ક્યારેય પોતાનો પ્રતિનિધિ મોકલ્યો નથી.
10/10
![એરિકા રૉબિને જણાવ્યું કે બીજા રાઉન્ડની પસંદગી સ્પર્ધા ઝૂમ પર યોજાઈ હતી. આમાં તેને એક એવી વસ્તુનું નામ આપવાનું કહેવામાં આવ્યું જે તે તેના દેશ માટે કરવા માંગે છે. જેના પર એરિકા રૉબિને જવાબ આપ્યો હતો કે હું પાકિસ્તાન પછાત દેશ હોવાની માનસિકતા બદલવા માંગુ છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/55b6a966a6b63d8b363439df21e369a3bf2e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરિકા રૉબિને જણાવ્યું કે બીજા રાઉન્ડની પસંદગી સ્પર્ધા ઝૂમ પર યોજાઈ હતી. આમાં તેને એક એવી વસ્તુનું નામ આપવાનું કહેવામાં આવ્યું જે તે તેના દેશ માટે કરવા માંગે છે. જેના પર એરિકા રૉબિને જવાબ આપ્યો હતો કે હું પાકિસ્તાન પછાત દેશ હોવાની માનસિકતા બદલવા માંગુ છું.
Published at : 15 Oct 2023 12:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)