શોધખોળ કરો
Photos: બ્લૂ અનારકલી સૂટમાં અપ્સરા જેવા પૉઝ આપીને જ્હાન્વી કપૂરે કરાવ્યુ ગજબનુ ફોટોશૂટ, જુઓ એક્ટ્રેસનો એથનિક લૂક

Janhvi_Kapoor
1/6

મુંબઇઃ બોની કપૂર અને શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂરે બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે. ફિલ્મોની સાથે સાથે જ્હાન્વી કપૂર સોશ્યલ પર પણ ખુબ એક્ટિવ છે. અવારનવાર એક્ટ્રેસ પોતાની તસવીરોને સોશ્યલ મીડિયા પર શેર કરીને આગ લગાડતી રહે છે. આ બધાની વચ્ચે જ્હાન્વી કપૂરે ટ્રેડિશનલ લૂકમાં ધમાચ મચાવી મુકી છે.
2/6

લેટેસ્ટ ફોટોશૂટમાં જ્હાન્વી કપૂર પર્પલ અનારકલી સૂટ પહેરેલી દેખાઇ રહી છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાડી દીધી છે. તમે પણ જ્હાન્વી કપૂરની આ તસવીરો પરથી નજર નહીં હટાવી શકો.
3/6

જ્હાન્વી કપૂરે જે અનારકલી સૂટ પહેરેલો છે તેમાં સિલ્વર લાઇન ટાંકેલી છે. ડીપનેક સૂટમાં જ્હાન્વી કપૂરની કાતિલ અદાઓ જોવા મળી રહી છે.
4/6

જ્હાન્વી કપૂરે આ સુંદર સૂટની સાથે વાદળી રંગનો દુપટ્ટો કેરી કર્યો છે. એક્ટ્રેસના આ સૂટને ફેશન ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. અનામિકાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસની તસવીરો શેર કરી છે.
5/6

ફેશન સ્ટાઇલિસ્ટ અને ક્રિએટિવ કન્સલ્ટન્ટ તાન્યા ઘાવરીએ સ્ટાઇલ કરી છે. જ્હાન્વીએ એથનિક વાઇબ, ફિંગર રિંગ્સ અને સિલ્વર ઝૂમકાની સાથે પોતાા લૂકને એક્સરસાઇઝ કર્યો છે.
6/6

એટલુ જ નહીં જ્હાન્વી કપૂરે પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. મેકઅપમાં પિન્ક લિપ ગ્લૉસ ગુલાબી બ્લશ અને બ્લશ આઇલાઇનર, મસ્કરાનો ઉપયોગ એક્ટ્રેસે કર્યો છે.
Published at : 02 Dec 2021 03:12 PM (IST)
આગળ જુઓ
Advertisement