શોધખોળ કરો
ભોજપુરી હસીનાનુ નવુ ફોટોશૂટ વાયરલ, નાકમાં નથ ને માથા પર સિંદૂર સાથે આપ્યા ગ્લેમરસ પૉઝ, જુઓ PICS

(તમામ તસવીરો : Instagram @namritamalla પરથી)
1/7

Namrita Malla, ભોજપુરી હસીના નમ્રતા મલ્લા (Namrita Malla) આજકાલ પોતાના લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. અવારનવાર પોતાના નવા લૂકને ફેન્સ સામે મુકી રહી છે. તાજેતરમાં જ આવા જ દેસી સ્વેગ વાળી તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

નમ્રતા મલ્લાએ તાજેતરમાં જ એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેમાં તે હૉલ્ટર નેક બ્રાલેટની સાથે હેવી જ્વેલરી પહેરીને દેખાઇ રહી છે. તેનો આ લૂક એકદમ ગ્લેમરસ છે.
3/7

આ તસવીરોમાં એક્ટ્રેસનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, એક્ટ્રેસે તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું -ઇચ્છા કરો, સપના જુઓ અને પુરા કરો.....
4/7

મૉડર્ન લૂકને દેસી ટચમાં આપવા માટે નમ્રતા મલ્લાએ નાક નથ અને માંથામા માંગ અને ટીકો પણ લગાવ્યો છે. એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
5/7

નમ્રતા મલ્લાની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટે અને શેરિંગ મળી રહી છે, એક ફેને લખ્યું - શું સુંદરતા છે, તમે આ આઉટફિટમાં એકદમ ગૉર્જિયસ લાગી રહ્યાં છો. તો વળી બીજાએ લખ્યું - નાઇસ ડ્રેસ.
6/7

ખાસ વાત છે કે આ ભોજપુરી હસીના એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે સારી ડાન્સર પણ છે, અને તેના કેટલાય વીડિયો અને મ્યૂઝિક આલ્બમ યુટ્યૂબ અને સોશ્યલ મીડિયા પર જોઇ શકાય છે.
7/7

(તમામ તસવીરો : Instagram @namritamalla પરથી)
Published at : 13 May 2022 11:55 AM (IST)
આગળ જુઓ
Advertisement