શોધખોળ કરો
Priya Prakash Varrierએ એકવાર ફરીથી પોતાની કાતિલ નજરથી ફેન્સ કર્યા ઘાયલ, અંદાજ જોઇને દિલમાં મચી જશે ખલબલી
તસવીરોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગનો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળે છે.

પ્રતિકાત્મક તસવીર
1/8

Priya Prakash Varrier Photos: વિંક ગર્લના નામથી જાણીતી થયેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરી એકવાર પોતાના લૂકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે. અહીં જુઓ એક્ટ્રેસનો શાનદાર ફોટોઝ....
2/8

પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
3/8

તસવીરોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગનો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળે છે.
4/8

પ્રિયા પ્રકાશ વૉરિયરે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે.
5/8

પ્રિયા પ્રકાશ વૉરિયરે ખુરશી પર બેસીને પૉઝ આપ્યો છે. તેની ખૂની આંખોથી તેણે ફરીથી ચાહકોને ઘાયલ કરી દીધા છે.
6/8

પ્રિયા પ્રકાશ વૉરિયર તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી.
7/8

ઘણીવાર તેની ખૂની આંખોથી તે આવી ખાસ અભિવ્યક્તિઓ આપે છે, જેથી કોઈપણ તેના પ્રેમમાં ઝડપથી પડી જાય છે.
8/8

અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે. કૉમેન્ટ સેક્શનમાં તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Published at : 30 Mar 2023 02:54 PM (IST)
આગળ જુઓ
Advertisement