શોધખોળ કરો
Naina Ganguly Photo: કેવી દેખાય છે રામગોપાલ વર્માની આ હિરોઈન, હોટ લુક જોઈને દંગ રહી જશો

નૈના ગાંગુલી
1/7

હિન્દી ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માની ફિલ્મ ખતરા (ડેન્જર્સ)માં પોતાનો અભિનય બતાવનાર નૈના ગાંગુલીને કોણ ભૂલી શકે.
2/7

આ ફિલ્મમાં નૈના ગાંગુલીએ અભિનેત્રી અપ્સરા રાની સાથે લેસ્બિયનની ભૂમિકા ભજવી હતી. ડેન્જર્સ ફિલ્મમાં નૈનાના બોલ્ડ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી.
3/7

સાઉથ સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી નૈના ગાંગુલી સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટો-વીડિયો શેર કરીને હેડલાઈન્સમાં રહે છે.
4/7

ચાહકો નૈના ગાંગુલીની આ હોટ દેખાતી તસવીરોની રાહ જોતા હોય છે, નૈના ગાંગુલીના ઈંસ્ટાગ્રામ પર લગભગ 1 મિલિયન ફોલોઅર્સ છે.
5/7

બીજી તરફ નૈના ગાંગુલીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો વર્ષ 2017માં 'મેરી બેટી સની લિયોની બનના ચાહતી હૈ'થી નૈનાએ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
6/7

ત્યારથી, નૈના ગાંગુલીએ વર્ષ 2020માં 'ચરિત્રહિન' જેવી ઘણી વેબ સિરીઝમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે.
7/7

નૈના ગાંગુલીએ તેલુગુ સિનેમામાં કામ કરીને પોતાની છાપ છોડી છે. આટલું જ નહીં નૈનાનું નામ સાઉથની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસમાં પણ સામેલ છે.
Published at : 29 May 2022 09:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
