શોધખોળ કરો
ડીપ નેક ટૉપમાં Priya Prakash Varrierનો હૉ઼ટ અવતાર, બેડરૂમમાંથી ક્લીવેજ બતાવતી તસવીરો કરી શેર

ફાઇલ તસવીર
1/8

Priya Prakash Varrier, વિન્ક ગર્લના નામથી જાણીતી થયેલી પ્રિયા પ્રકાશ વૉરિયર આજકાલ પોતાની સિઝલિંગ તસવીરોને લઇને ખુબ ચર્ચામાં છે. એક નાની અમથી ક્લિપ વાયરલ થવાથી રાતોરાત સેન્સેશન બની ચૂકેલી એક્ટ્રેસને આખા દેશમાંથી પ્રેમ મળ્યો છે.
2/8

પ્રિયા પ્રકાશ વૉરિયરે ફેન્સની વચ્ચે પોતાની એક આગવી જ ઓળખ ઉભી કરી છે, આ બધાની વચ્ચે એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
3/8

પ્રિયા પ્રકાશ વૉરિયરે આ તસવીરોને બેડરૂમમાંથી શેર કરી છે. જેમાં એક્ટ્રેસનો એકદમ સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે.
4/8

પ્રિયા પ્રકાશ વૉરિયર પોતાની કોઇપણ તસવીર શેર કરે છે, તો તે સેકન્ડોમાં જ વાયરલ થઇ જાય છે.
5/8

આના પાછળનુ કારણ એ છે કે પ્રિયા પ્રકાશ વૉરિયરની શાનદાર ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર તેને 7.1 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.
6/8

પ્રિયા પ્રકાશ વૉરિયરના જો ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો તેમાં તેની એકથી એક ચઢિયાતી ગ્લેમરસ તસવીરો જોવા મળશે.
7/8

પ્રિયા પ્રકાશ વૉરિયરની સ્માઇલ અને સ્ટાઇલના હજારો દિવાના છે.
8/8

પ્રિયા પ્રકાશ વૉરિયર એક મલયાલમ એક્ટ્રેસ છે, અને તેને એક જ વીડિયોના કારણે રાતોરાત આખા દેશમાં નવી ઓળખ મળી હતી.
Published at : 14 Jul 2022 10:50 AM (IST)
આગળ જુઓ
Advertisement