શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મિની સેક્સી સ્કર્ટ પહેરીને હૉટ એક્ટ્રેસે પતિ સાથે આપ્યા બ્યૂટીફૂલ પૉઝ, તસવીરોમાં જુઓ અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/a2432c6cf4b725869836e7c7c4ebe822_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sunny_Leone
1/9
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તેની હૉટ એન્ડ સેક્સી અદાઓ પર લાખો ફેન્સ દિવાના થઇ જાય છે. સોશ્યલ મીડિયા પર તેનુ સારુ એવુ ફેન ફોલોઇંગ છે, તે હંમેશા પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આ વખતે સની લિયૉની પોતાના પતિ ડેનિયલ વેબર (Daniel Weber)ની સાથે પોતાની તસવીરો શેર કરી છે, જુઓ તસવીરો.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/8e7a6f843f0e2c7e927b66c0226721dd8d803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તેની હૉટ એન્ડ સેક્સી અદાઓ પર લાખો ફેન્સ દિવાના થઇ જાય છે. સોશ્યલ મીડિયા પર તેનુ સારુ એવુ ફેન ફોલોઇંગ છે, તે હંમેશા પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આ વખતે સની લિયૉની પોતાના પતિ ડેનિયલ વેબર (Daniel Weber)ની સાથે પોતાની તસવીરો શેર કરી છે, જુઓ તસવીરો.......
2/9
![સની લિયૉનીએ આ તસવીરો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક કલરની હાઇનેક ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. આની સાથે જ તેને કલરફૂલ પ્રિન્ટેડ મિની સ્કર્ટ પહેરેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/ac08b2bfb1937633be21177be5542f9b3c77b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીએ આ તસવીરો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક કલરની હાઇનેક ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. આની સાથે જ તેને કલરફૂલ પ્રિન્ટેડ મિની સ્કર્ટ પહેરેલો છે.
3/9
![સની લિયૉની આ લૂકમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરોમાં તેને પોતાના વાળોને પણ ખુલ્લા રાખ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/443df3fdea940263e306ffdc1aa2502af1003.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉની આ લૂકમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. આ તસવીરોમાં તેને પોતાના વાળોને પણ ખુલ્લા રાખ્યા છે.
4/9
![સની લિયૉનીના બ્લેક કલરની હાઇ હીલ્સ સેન્ડલ્સની સાથે પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/06d154f997ad95bf5c41c982a1ba33c16964c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીના બ્લેક કલરની હાઇ હીલ્સ સેન્ડલ્સની સાથે પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે. તેનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
5/9
![આ તસવીરોમાં સની લિયૉનીના પતિ ડેનિયલ પણ પૉઝ આપતો દેખાઇ રહ્યો છે. સની લિયૉનીના ખભા પર હાથ રાખેલો છે. બન્નેની કેમેસ્ટ્રી જોવાલાયક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/18e09ad5af2ba50853fc7ef69f5e3b83db401.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સની લિયૉનીના પતિ ડેનિયલ પણ પૉઝ આપતો દેખાઇ રહ્યો છે. સની લિયૉનીના ખભા પર હાથ રાખેલો છે. બન્નેની કેમેસ્ટ્રી જોવાલાયક છે.
6/9
![ડેનિયલની સાથે પોતાની તસવીરો શેર કરતાં સની લિયૉનીએ કેપ્શનમાં લખ્યુ - ડેનિયલ વેબરની સાથે નાઇટ ડેટ ખુબ સારુ રહ્યુ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/e1c0d65706be53642268eab1ccc3dab679b23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડેનિયલની સાથે પોતાની તસવીરો શેર કરતાં સની લિયૉનીએ કેપ્શનમાં લખ્યુ - ડેનિયલ વેબરની સાથે નાઇટ ડેટ ખુબ સારુ રહ્યુ....
7/9
![સની લિયૉનીની આ તસવીરો પર અત્યાર સુધી લાખો કૉમેન્ટો અને લાઇક્સ આવી ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/4fd058679ff9fda86b5f4440906abe1927daf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીની આ તસવીરો પર અત્યાર સુધી લાખો કૉમેન્ટો અને લાઇક્સ આવી ચૂક્યા છે.
8/9
![સની લિયૉનીને ઇન્સ્ટાગ્રામ પર 48.5 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે સની લિયૉની ખુદ માત્ર 66 લોકોને જ ફૉલો કરે છે. સનીની દરેક પૉસ્ટ પર લાખો લાઇક્સ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/515683bdd589ca0696b701f124c6e89929f78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીને ઇન્સ્ટાગ્રામ પર 48.5 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે સની લિયૉની ખુદ માત્ર 66 લોકોને જ ફૉલો કરે છે. સનીની દરેક પૉસ્ટ પર લાખો લાઇક્સ આવે છે.
9/9
![સની લિયૉની](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/11/289d2ed76c2d0f8f14733de5090ab0ed579e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉની
Published at : 11 Oct 2021 02:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)