શોધખોળ કરો
Nia Sharmaના બૉલ્ડ ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવ્યો તલેહકો, જુઓ એક્ટ્રેસની બ્રાલેસ તસવીરો.....

Nia_Sharma_
1/5

મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બૉલ્ડ એક્ટ્રેસમાની એક નિયા શર્મા પોતાના ટીવી શૉ 'જમાઇ રાજા' માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવાર નવાર પોતાના હૉટ ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહી છે. હવે તેને એક બૉલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે. જુઓ તસવીરો...
2/5

નિયા શર્માએ જે તસવીરો શેર કરી છે, જેમાં તે બ્રાલેસ છે. તેને પિન્ક ક્રૉપ જેકેટ , જેમાં તેના ક્લીવેજ દેખાઇ રહ્યાં છે. આના મેચિંગમાં તેને વ્હાઇટ રિબ્ડ જીન્સ પહેરેલુ છે.
3/5

નિયા શર્માએ ચંકી નેકલેસ અને બ્રેસલેટ પણ પહેરેલુ છે. આની સાથે તેને જીન્સ સાથે મેચિંગ વ્હાઇટ હીલ્સ પહેરેલી છે.
4/5

આ તસવીરમાં નિયા શર્મા કેટી આઇમેકઅપ, ન્યૂડ લિપ્સ અને ડીપ કન્ટ્યૂરની સાથે પોતાનો લૂક કમ્પલેટ કર્યો છે.
5/5

નિયાએ આ તસવીરોને શેર કરતા ખુદને નેચરલ બતાવી છે. તેને આના કેપ્શનમાં લખ્યું- સ્ટાઇલિશઃ હું નેચરલ છું..
Published at : 13 Aug 2021 12:38 PM (IST)
આગળ જુઓ
Advertisement