શોધખોળ કરો
PHOTOS: લાલ ઇશ્કના રંગમાં રંગાઇ Tvની આ Naagin, ગૉર્ઝિયસ લૂક જોઇને ઉડ્યા ફેન્સના હોશ

ફાઇલ તસવીર
1/8

મુંબઇઃ નાના પડદાની નાગિન એટલે કે સુરભિ જ્યોતિ અવારનવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે, પછી તે પોતાની પર્સનલ લાઇફ હોય કે પ્રૉફેશનલ લાઇફ. એકવાર હવે ફરીથી એક્ટ્રેસ ચર્ચામાં આવી છે.
2/8

સુરભિ જ્યોતિએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરી રહ્યાં છે,
3/8

લેટેસ્ટ ફોટોશૂટમાં સુરભિ જ્યોતિ રેડ સૂટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તેને લૂક એકદમ ગૉર્ઝિયસ અને સેક્સી લાગી રહ્યો છે.
4/8

રેડ પેન્ટ સૂટમાં સુરભિ જ્યોતિએ કેર વર્તાવ્યો છે, તેનો દરેક અંદાજ ફેન્સના દિલ અને દિમાગ પર રાજ કરી રહ્યો છે.
5/8

સુરભિ જ્યોતિ બેશક આજકાલ ભલે કોઇ શૉમાં દેખાતી ના હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ દેખાય છે.
6/8

સુરભિ જ્યોતિને સૌથી વધુ પૉપ્યૂલારિટી કુબૂ હૈમાં જોયાની ભૂમિકા નિભાવીને મળી હતી. આ શૉ દ્વારા તે ઘરે ઘરે લોકોની પસંદ બની ગઇ હતી.
7/8

ટીવી સીરિયલોની વાત કરીએ તો તે છેલ્લીવાર એકતા કપૂરની સીરિયલ નાગિન 3માં બાનીની ભૂમિકામાં દેખાઇ હતી.
8/8

વળી, કુબૂલ હૈ 2માં એકવાર ફરીથી સુરભિ જ્યોતિ દેખાઇ હતી, જેનુ પ્રીમિયમ જી5 પર થયુ હતુ.
Published at : 23 Jun 2022 03:26 PM (IST)
View More
Advertisement