શોધખોળ કરો
ફરી એકવાર સેક્સી ડ્રેસ પહેરીને ઇન્ટરનેટ પર ઉર્ફી જાવેદે તહેલકો મચાવ્યો, એકથી એક હૉટ અદાઓથી ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો

Urfi_Javed
1/5

મુંબઇઃ બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેને હદો જ પાર કરી દીધી છે. તેને તાજેતરમાં કંઇક એવુ જ કર્યુ છે.
2/5

ખરેખરમાં, ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તે બ્લેક ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. હવે ચારેય બાજુ ઉર્ફી જાવેદના લૂકની જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.
3/5

ફેન્સને ઉર્ફી જાવેદનો આ ગ્લેમરસ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. વળી, બીજીબાજુ ઉર્ફી જાવેદ પૈપરાજીની પણ ફેવરેટ બની ગઇ છે. વાત કરીએ ઉર્ફી જાવેદના આ લૂકની તો તેને આ બ્લેક ડ્રેસની સાથે પ્લેટફોર્મ હીલ્સ પહેરેલી છે. સાથે જ સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સે ઉર્ફી જાવેદના જાવેદે વધુ સ્ટનિંગ બતાવ્યો.
4/5

આમ તો ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.
5/5

બિગ બૉસ ઓટીટીના ઘરમાં ઉર્ફી જાવેદે ખુબ ધમાલ મચાવી હતી. ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, એ કહેવુ કંઇક ખોટુ નથી કે ઉર્ફી જાવેદ પોતાના દરેક આઉટફિટને બહુ કૉન્ફિડેન્ટની સાથે ફ્લૉન્ટ કરે છે.
Published at : 15 Nov 2021 02:21 PM (IST)
View More
Advertisement