શોધખોળ કરો

Latest Pic: લૉક અપ ફેમ Anjali Aroraએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી, બતાવ્યો સૌથી હૉટ અંદાજ, જુઓ......

Anjali Arora Photos: ટીવીની સ્ટાર એક્ટ્રેસમાં ગણતરી થાય છે એવી અંજલિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કંગના રનૌતના શૉ લૉક અપમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસની તસવીરોએ ધમાલ મચાવી છે.

ફાઇલ તસવીર

1/8

2/8
Anjali Arora Photos: કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોડા (Anjali Arora) પોતાના રીલ્સ વીડિઓ અને તસવીરોથી ફેન્સ સાથે કનેક્ટ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અંજલિ અરોડાના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, જેના વીડિયો અને તસવીરો ફેન્સને ઘાયલ કરી દે છે.

3/8
આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાની એકદમ ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં પોતાનો સિઝલિંગ લૂકને ફ્લૉન્ટ કરી રહી છે.

4/8
તસવીરોમાં જોઇ શકાય છે કે, અંજલિ અરોડા બેડ પર સુતા સુતા સેક્સી પૉઝ આપી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

5/8
હંમેશાની જેમ અંજલિ અરોડાનો આ અંદાજ પણ એકદમ બૉલ્ડ છે. યૂઝર્સ તેની તસવીરો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.

6/8
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર તેને 11 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, જે તેની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.

7/8
જો અંજલિ અરોડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તે નેટફ્લિક્સની સારીધ જામતારા સિઝન 2 (Jamtara Season 2) ના પ્રમૉશનલ વીડિયોમાં દેખાઇ હતી.

8/8
અંજલિ અરોડા
અંજલિ અરોડા

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?

Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો

Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

Embed widget