શોધખોળ કરો
Pics: અક્ષય કુમારની ઓનસ્ક્રીન બહેને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, તસવીરોમાં લખ્યુ- હમ બહુત છોટા......
Sadia Khateeb Photos: બૉલીવુડ એક્ટ્રેસ સાદિયા ખાતીબે સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે.

ફાઇલ તસવીર
1/9

Sadia Khateeb Photos: બૉલીવુડ એક્ટ્રેસ સાદિયા ખાતીબે સોશ્યલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં સાદિયા ખાતીબ ખુબ સ્ટનિંગ લાગી રહી છે.
2/9

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘શિકારા’થી ડેબ્યૂ કરનારી સાદિયા ખાતીબ (Sadia Khateeb) માત્ર થોડાક વર્ષોમાં જ પૉપ્યૂલર થઇ ગઇ છે. તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
3/9

સાદિયા ખાતીબે વર્ષ 2020માં ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. અને અક્ષય કુમારની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘રક્ષાબંધન’માં તેની એક્ટિંગ અને સુંદરતાને ખુબ વખાણવામાં આવી.
4/9

સાદિયા ખાતીબ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સુંદર તસવીરોથી લોકોને દિવાના બનાવતી રહે છે.
5/9

તાજેતરમાં જ સાદિયા ખાતીબે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
6/9

તસવીરોમાં સાદિયા ખાતીબ ઓલ યલો કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. તેને લૉન્ગ કૉટની સાથે મેચિંગ પેન્ટ પહેરેલુ છે, અને હીલ્સ પણ યલો કલરની પહેરેલી છે.
7/9

સાદિયા ખાતીબે ગ્લેમ મેકઅપ અને કર્લી હેરથી પોતાના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા છે, તે આમા ખુબ સુંદર લાગી રહી છે.
8/9

આ તસવીરોને શેર કરતા સાદિયા ખાતીબેએ એક નૉટ લખી છે, જેમાં તેને ‘વિચારસરણી’ પર વાત કરી છે.
9/9

સાદિયા ખાતીબે લખ્યું- આપણે બહુજ નાનુ વિચારીએ છીએ, જેમ કે કુઆના તળીએ દેડકો. તે વિચારે છે કે આકાશ એટલુ જ છે જેટલુ કુઆનુ શિખર, પણ જો તે સામે આવે તો તેની નજર બિલકુલ અલગ હોત.
Published at : 09 Sep 2022 10:51 AM (IST)
આગળ જુઓ
Advertisement