શોધખોળ કરો
Passport: જો પાસપૉર્ટ કઢાવો, ને 6 મહિના સુધી ના આવે તો શું કરવું ? જાણો
કેટલાક ડૉક્યૂમેન્ટ ભારતમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૈકી પાસપોર્ટને પણ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Delay in Passport: આજે અમે તમને પાસપૉર્ટ વિશે ખાસ માહિતી આપી રહ્યાં છીએ, જો તમે એકવાર પાસપૉર્ટ માટેનું એપ્લાય કરી દીધુ છે, અને તમારો પાસપોર્ટ 30 થી 40 દિવસમાં આવ્યો નથી. અને ત્યારથી 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તો શું કરવું, આ માટે તમારા તેના વિશે ફરિયાદ કરવી પડશે.
2/7

કેટલાક ડૉક્યૂમેન્ટ ભારતમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૈકી પાસપોર્ટને પણ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. ભારતની બહાર જવા માટે, તમારે આ દસ્તાવેજની સૌથી વધુ જરૂર છે. જો કોઈને વિદેશ પ્રવાસ કરવો હોય. તેથી તેની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વિના તમે ભારતની બહાર ક્યાંય મુસાફરી કરી શકશો નહીં.
Published at : 10 Feb 2024 12:46 PM (IST)
આગળ જુઓ





















