શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Diet for Monsoon: વરસાદની ઋતુમાં આહારનું રાખો ખાસ ધ્યાન, રોજ ખાઓ આ આરોગ્યપ્રદ ખોરાક
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7

વરસાદની મોસમમાં ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને વધારતા સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ વરસાદમાં શું ખાવું? (ફોટો - ફ્રીપીક)
2/7

વરસાદની ઋતુમાં અખરોટ, કાજુ, બદામ વગેરે જેવા ડ્રાયફ્રૂટ ખાઓ. આ રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. (ફોટો - ફ્રીપીક)
3/7

વરસાદની ઋતુમાં મસાલાનું સેવન કરો. મસાલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. (ફોટો - ફ્રીપિક)
4/7

વરસાદમાં લીલા શાકભાજી ખાઓ. લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ઘણી બીમારીઓને દૂર રાખે છે. (ફોટો - ફ્રીપીક)
5/7

દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવી સ્થિતિમાં તમે વરસાદની સિઝનમાં દહીંનું સેવન પણ કરી શકો છો. (ફોટો - ફ્રીપીક)
6/7

વરસાદમાં ફળ ખાઓ. ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. (ફોટો - ફ્રીપીક)
7/7

વરસાદની મોસમમાં વધુમાં વધુ પાણી પીવો. તે તમારા શરીરને સ્વસ્થ રાખી શકે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 20 Jun 2022 06:55 AM (IST)
આગળ જુઓ
Advertisement





















