શોધખોળ કરો

Weight Loss Tips:વેઇટ લોસ માટે કઇ બ્રેડ છે બેસ્ટ,જાણો

વજન ઘટાડવાની સાથે સાથે બ્રેડ સ્વાસ્થ્ય માટે અન્ય ઘણી રીતે ફાયદાકારક છે. અહીં જાણો કઈ બ્રેડમાં કયા પોષક તત્વો રહેલા છે.

કઇ બ્રેડ વેઇટ લોસમાં કારગર

1/8
વજન ઘટાડવાની સાથે સાથે બ્રેડ સ્વાસ્થ્ય માટે અન્ય ઘણી રીતે ફાયદાકારક છે. અહીં જાણો કઈ બ્રેડમાં કયા પોષક તત્વો છુપાયેલા છે.

2/8
જો તમે વજન ઘટાડવાની જર્નિ પર છો તો આપ  કઇ બ્રેડ પસંદ કરવી તે અંગે મૂંઝવણમાં છો, તો આજે અમે તમને આ ટેન્શન ઘટાડવામાં મદદ કરીશું. હા, આજે અમે તમને જણાવીશું કે કઈ બ્રેડ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

3/8
બ્રેડ તમારા શુગર લેવલને જાળવવામાં પણ મદદ કરે છે કારણ કે ફાઇબરથી ભરપૂર ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. બ્રેડમાં રહેલા સારા બેક્ટેરિયા આપણા શરીરની પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

4/8
ખાસ કરીને ઘઉંની બ્રેડમાં જે સૂક્ષ્મ પોષકતત્ત્વો જોવા મળે છે તેમાં મેંગેનીઝ, સેલેનિયમ, ફોલેટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ છે.

5/8
આ બ્રેડ પોષક તત્વોથી ભરપૂર છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે તમારા હૃદય માટે પણ સારી છે તેમજ ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

6/8
મલ્ટિગ્રેન બ્રેડઃ આ બ્રેડ વજન ઘટાડવા માટે પણ સારી માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. આ મલ્ટીગ્રેન  હૃદય માટે પણ સારી છે. તેમાં જોવા મળતા ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ સારા છે.

7/8
ઓટ્સ બ્રેડ: તે અનાજથી ભરપૂર હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ પૌષ્ટિક છે. આ બ્રેડમાં ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન બી1, આયર્ન અને ઝિંક હોય છે. તે તમારા શરીરમાં બ્લડ સુગર અને હાઈ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

8/8
અંકુરિત બ્રેડ: ફણગાવેલી બ્રેડ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. ક્રોનિક રોગો થવાનું જોખમ પણ ઘટાડે છે. તેના સેવનથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

Embed widget