શોધખોળ કરો

Health: આ એક ફૂડને ડાયટમાં કરો સામેલ, સ્વાસ્થ્યની સાથે સૌંદર્યમાં આવશે કુદરતી નિખાર

ઓટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઓટ્સ એ સૌથી આરોગ્યપ્રદ અનાજ છે, જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે

પ્રતીકાત્મક તસવીર

1/8
ઓટ્સ આજે એક સામાન્ય નાસ્તો બની ગયો છે. તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે અને તેને તૈયાર કરવામાં સમય પણ નથી લાગતો. આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેને નાસ્તામાં ઓટસ ખાવાનું પસંદ કરે છે.

2/8
ઓટસ એક સુપરફૂડ જે તમારી તમામ સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે તમને ઝડપી ભોજનની જરૂર હોય, નાસ્તાની જરૂર હોય અથવા નાસ્તો સાથે તમને દિવસ માટે ઉર્જા આપતી કોઈ વસ્તુની જરૂર હોય તો . ઓટ્સ એક હેલ્ધી ઓપ્શન છે.

3/8
ઓટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઓટ્સ એ સૌથી આરોગ્યપ્રદ અનાજ છે, જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે.

4/8
ઓટ્સમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેમાં હાજર ડાયેટરી ફાઈબર સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડ્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે

5/8
ઓટ્સ દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનો ઉચ્ચ સ્ત્રોત છે, જે આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. તમારા આહારમાં નિયમિતપણે ઓટ્સનો સમાવેશ કરીને કબજિયાતથી બચી શકાય છે.

6/8
બ્લડ શુગર લેવલમાં વધારો એ ટાઇપ-2 ડાયાબિટીસનો સીધો સંકેત છે. સામાન્ય રીતે, આ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં ઘટાડો થવાને કારણે થાય છે. ખાસ કરીને જેઓ સ્થૂળતા અથવા ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે ઓટ્સ મદદરૂપ સાબિત થઈ શકે છે.

7/8
નિષ્ણાતો દાવો કરે છે કે ઓટ્સમાં હાજર મેલાટોનિન અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફેનની સંખ્યામાં વધારો કરે છે, જે મગજ સુધી પહોંચે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે  છે

8/8
ઓટ્સ ત્વચા માટે ફાયદાકારક છે-જો તમે તમારા ચહેરાની ક્રીમ અને લોશનના લેબલ વાંચો, તો તમને તેમાં ઓટમીલ જોવા મળશે. ઓટ્સ  ડ્રાય સ્કિન, ખંજવાળ અને સોજામાં  ખૂબ જ ફાયદાકારક છે.  ઓટ્સની બરછટતા હળવા એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, જે સ્કિન માટે ઉત્તમ સાબિત થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget