શોધખોળ કરો

Health Tips : ખૂબ જ પાવરફુલ છે શિયાળાના આ 5 શાક, રોજ એક કટોરી ખાવાથી જીવનભર નહીં પડો બીમાર

ઠંડી સિઝનમાં ઉપલબ્ધ લીલા વટાણા ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. લીલા વટાણામાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
શાકભાજી આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી છે. દરરોજ યોગ્ય માત્રામાં શાકભાજી ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થાય છે. આજે અમે તમને સૌથી ફાયદાકારક શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ. અમે તમને એ પણ જણાવીશું કે દરરોજ કેટલી શાકભાજી ખાવી જોઈએ.

2/6
પાલકની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજીમાં થાય છે. આ લીલા પાંદડાવાળી શાકભાજી શિયાળામાં સુપરફૂડ છે. આહારશાસ્ત્રીઓના મતે પાલક એ વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમનો ભંડાર છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે.

3/6
.શિયાળામાં ગાજરનું સ્વાસ્થ્ય માટે હિતકારી છે.  ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે આંખોની રોશની સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શિયાળામાં ગાજર ખાવાથી વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ ઓછું થઈ શકે છે.

4/6
ઠંડા સિઝનમાં ઉપલબ્ધ લીલા વટાણા ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. લીલા વટાણામાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય વટાણામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. લીલા વટાણા પેટની સમસ્યાઓમાં રાહત આપે છે અને ફ્રી રેડિકલને બેઅસર કરે છે.

5/6
જો આપણે પાવરફુલ વેજિટેબલ વિશે વાત કરીએ, તો બીટરૂટનો ઉલ્લેખ ચોક્કસ કરી શકાય. બીટરૂટ શરીર માટે વરદાન ગણી શકાય. બીટરૂટ બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે અને તેનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. તે શરીરમાં નવ જીવન લાવી શકે છે

6/6
શિયાળામાં મૂળાનું સેવન પણ અચૂક કરવું જોઇએ.  ઠંડા વાતાવરણમાં મૂળા એક સુપરફૂડ છે. મૂળા વિટામિન બી અને વિટામિન સી તેમજ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે લીવરને સાફ કરે છે અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું

Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો

WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Embed widget