શોધખોળ કરો

Winter Recipes: શિયાળામાં આ 7 સ્વીટનું સેવન સ્વાસ્થ્ય માટે ગજબ ફાયદાકારક, જાણો ઠંડીમાં ખાવાથી શું થશે ફાયદો

શિયાળાની ઋતુમાં ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. આવી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ છે જે આ સિઝનમાં ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Winter Recipes શિયાળાની ઋતુમાં ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. આવી ઘણી સ્વાદિષ્ટ  વસ્તુઓ  છે જે આ સિઝનમાં ખાવી સ્વાસ્થ્યને લાભ થાય છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો શિયાળામાં કેટલીક ખાસ મીઠી વાનગીઓ ટ્રાય કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે તમારા શરીરને અંદરથી ગરમ રાખશે.

2/8
શિયાળામાં મગની દાળનો હલવો મોંમાં પાણી લાવે છે. ઘીથી બનેલો મગની દાળનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેને શિયાળામાં એકવાર જરૂર ટ્રાય કરવો જોઈએ. આ માટે તમારે મગની દાળ, દૂધ, ખાંડ, ઘી, એલચી પાવડરની જરૂર પડશે.

3/8
ભાગ્યે જ કોઈ એવું હશે જેને ગાજરનો હલવો ન ભાવતો હોય. ખાસ કરીને શિયાળામાં લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે. ગાજરનો હલવો બનાવવા માટે તમારે ગાજર, દૂધ, ખાંડ અને એલચી પાવડરની જરૂર પડશે. તમે ઈચ્છો તો ગાજરના હલવામાં માવો પણ ઉમેરી શકો છો.

4/8
જો કે નાળિયેરની બરફી દરેક સિઝનમાં બનાવી શકાય છે, પરંતુ ખાસ કરીને શિયાળામાં નાળિયેર બરફી ખાવાથી શરીરને ફાયદા થાય છે. બનાવવા  માટે તમારે નારિયેળ, ખાંડ, માવો અને ડ્રાય ફ્રૂટ્સ જોઇશે

5/8
પંજરી એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. તે ઘીમાં લોટ શેકીને બનાવવામાં આવે છે. તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે.

6/8
ખજૂર પાક પણ શિયાળાના વસાણામાંથી એક છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ખજૂર અચૂક ખાવો જોઇએ. તેના સેવનથી આયરનની પૂર્તિ થવાની સાથે શરીર ગરમ રહે છે, ખજૂર હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે

7/8
બદામનો હલવો શિયાળાની બેસ્ટ  વાનગી છે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે. આ ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે.

8/8
આ સિવાય શિયાળામાં તલનું પણ સેવન કરવું જોઇએ. તલના  લાડુ કે તલ સાંકળીનું સેવન  કરવાથી ખાસ કરીને ઠંડમાં અનેક ફાયદા થાય છે. તલ પ્રોટીન, વિટામિન ડી, વિટામિન ઇ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર  છે. તેનું સેવન કરવાથી શ્વાસ અને ફેફસા સંબંધિત રોગોમાં પણ રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Embed widget