શોધખોળ કરો

Onion Benefits: ગરમીમાં આ કારણે ખાવી જોઇએ કાચી ડુંગળી, સ્વાસ્થ્યને પહોંચે છે, આ 5 મોટા ફાયદા

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.

પ્રતીકાત્મક તસવીર ( freepik)

1/7

2/7
ઉનાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો રોજ એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ કરી શકાય છે. તેમાં વિટામિન A, વિટામિન B6, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન C મળી આવે છે, તેની સાથે જ તેમાં સોજા  વિરોધી, એન્ટિ-એલર્જિક અને એન્ટિ-ઑક્સિડન્ટ ગુણો ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળી ખાવાના 5 સૌથી મોટા ફાયદા શું છે.

3/7
1. હીટસ્ટ્રોકથી બચાવે છે-આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં લોકો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં જો તમે કાચી ડુંગળી ખાશો તો તાપમાન વધવા પર તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. આ હીટ સ્ટ્રોકથી બચી શકાશે.

4/7
2. શરીરને ઠંડક આપે છે-નિષ્ણાતો કહે છે કે જ્યારે ઉનાળામાં જોરદાર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો ફૂંકાવા લાગે છે, ત્યારે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. અનેક ગુણોથી ભરપૂર ડુંગળી આવા હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.

5/7
3. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે- ડુંગળીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણો કોઈપણ દવાથી ઓછા નથી. તેમાં સેલેનિયમ નામનું તત્વ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.

6/7
4. પાચનમાં સુધારો-આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં ડુંગળીને ખૂબ જ અસરકારક માને છે. તેઓ કહે છે કે તેને ખાવાથી અપચો નથી થતો. જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યા થતી નથી.

7/7
5. શુગર લેવલ નિયંત્રિત રાખવમાં કારગર  -સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શુગર લેવલને જાળવવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર અને ક્વેર્સેટિન જેવા એન્ટિ-ડાયાબિટીક સંયોજનો પહેલેથી જ હાજર છે, જે બ્લડ સુગર લેવલને જાળવી શકે છે

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ

ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર

Ladakh: ગલવાનમાં મોટી દુર્ઘટના, સેનાના વાહન પર ભેખડ ધસી પડી, 2 અધિકારી શહીદ

ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Kheda News: ખેડાના ઠાસરા નગરપાલિકાના શૌચાલયને તાળા મારતા વેપારીઓ અને સ્થાનિકોને થઈ રહી છે હાલાકી
Duplicate Medicine: ખાદ્ય પદાર્થ તો ઠીક, દવાઓમાં પણ ભેળસેળ, ગુજરાતમાં મળી રહી છે નકલી દવાઓ
Bhupendra Patel Order : લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઇએ, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
Ladakh: ગલવાનમાં મોટી દુર્ઘટના, સેનાના વાહન પર ભેખડ ધસી પડી, 2 અધિકારી શહીદ
Ladakh: ગલવાનમાં મોટી દુર્ઘટના, સેનાના વાહન પર ભેખડ ધસી પડી, 2 અધિકારી શહીદ
ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 

AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી!
AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી! છટણીના વાદળો વચ્ચે આશાનું કિરણ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે

Embed widget