શોધખોળ કરો

હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે સૌ પ્રથમ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, આ ચીજથી મળશે નેચરલ બ્યુટી

વધતી જતી ઉંમરની સ્કિન પર પણ અસર જોવા મળે છે. આ સ્થિતિમાં સ્કિન ઢીલી થવા લાગે છે અને તેમાં ફાઇન લાઇન્સ થવા લાગે છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે સૌ પ્રથમ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, આ ચીજથી મળશે નેચરલ બ્યુટી
હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે સૌ પ્રથમ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, આ ચીજથી મળશે નેચરલ બ્યુટી
2/7
વધતી જતી ઉંમરની સ્કિન પર પણ અસર જોવા મળે છે. આ સ્થિતિમાં સ્કિન ઢીલી થવા લાગે છે અને તેમાં ફાઇન લાઇન્સ થવા લાગે છે.
વધતી જતી ઉંમરની સ્કિન પર પણ અસર જોવા મળે છે. આ સ્થિતિમાં સ્કિન ઢીલી થવા લાગે છે અને તેમાં ફાઇન લાઇન્સ થવા લાગે છે.
3/7
વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરવા માટે આપણે સૌ પ્રથમ ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. એવા પાંચ ફૂડ વિશે વાત કરીશું જે સ્કિનને લાંબા સમય સુધી યંગ રાખવામાં મદદ કરે છે. એક રિસર્ચ મુજબ અખરોટમાં મોજૂદ  ઓમેગા 3 ફેટી એસિડ, ઇન્ફેમેશનને ઓછું કરીને સ્કિનના ગ્લોને બનાવી રાખે છે. અખરોટ વિટામિન ઇ,એન્ટીઓક્સિડન્ટ, સેલેનિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

4/7
સીમલા મિર્ચ બીટા કેરોટીનનો સારો સ્ત્રોત છે. જે શરીરમાં વિટામિન ઈમાં બદલી જાય છે.વિટાનિ ઇ ત્વચા માટે ખૂબ જ મહત્વૂપર્ણ પોષક તત્વો છે. વિટામિન ઇ શરીરમાં  કોલેજનની બૂસ્ટ કરે છે. સીમલા મિર્ચ વિટામીન સીનો પણ સારો સ્ત્રોત છે. જે સ્કિનને ટાઇટ અને રિંકલ ફ્રી રાખવામાં મદદ કરે છે.

5/7
ફૂડ ડેટા સેન્ટ્રલ અનુસાર બ્રોકોલીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ઝિંક, વિટામિન એ અને વિટામિન સી ત્વચા માટે વધુ ફાયદાકારક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું સંયોજન હોય છે, જે ત્વચાના કેન્સરની શક્યતાને ઘટાડે છે. સલ્ફોરાફેન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. તેમજ તેની મદદથી ત્વચાનું કોલેજન સ્તર સંતુલિત રહે છે.

6/7
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ટામેટાંમાં હાજર બીટા-કેરોટિન, લ્યુટીન અને લાઇકોપીન ત્વચા પર સૂર્યના હાનિકારક કિરણોની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કેરોટીનોઈડથી ભરપૂર આ ખોરાક સ્વસ્થ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

7/7
કોકો ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. કોકોમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે તેની ગ્લો જાળવી રાખે છે. ડાર્ક ચોકલેટ એ કોકોનો સ્વાદિષ્ટ સ્ત્રોત છે.પબમેડના અભ્યાસ મુજબ, કોકો ત્વચાને તડકાથી બચાવે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરે છે, જેના કારણે ત્વચાને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. ડાર્ક ચોકલેટ પસંદ કરો જેમાં ઓછામાં ઓછા 70 ટકા કોકો હોય.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ

BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

Embed widget