શોધખોળ કરો
Ahmedabad: મેટ્રોનો વધુ એક રૂટ થયો શરૂ, જાણો કેટલું છે ભાડું
Ahmedabad Metro: અમદાવાદ આજથી થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ છે.
![Ahmedabad Metro: અમદાવાદ આજથી થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/f05f57a985a28aff1dd777e7988ae401166469062430676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં મેટ્રોનો વધુ એક રૂટ થયો શરૂ
1/8
![30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી.. જેના બે દિવસ બાદ એટલે કે આજથી શહેરમાં મેટ્રો ટ્રેન નાગરિકો માટે દોડતી થઈ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/8aca664b44ee5d9a80917d2f430dfcee6e4f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી.. જેના બે દિવસ બાદ એટલે કે આજથી શહેરમાં મેટ્રો ટ્રેન નાગરિકો માટે દોડતી થઈ છે
2/8
![આ મેટ્રો દર અડધો કલાકે સાંજે 8 વાગ્યા સુધી દરેક સ્ટેશન પર મળશે.. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં APMCથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન 6 ઓક્ટોબરથી કાર્યરત કરાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/f4dd36dc775e8d0ed2bc9c6f03b1588ae3f8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેટ્રો દર અડધો કલાકે સાંજે 8 વાગ્યા સુધી દરેક સ્ટેશન પર મળશે.. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં APMCથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન 6 ઓક્ટોબરથી કાર્યરત કરાશે
3/8
![જો તમે મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ કાલુપુર સ્ટેશન પરથી અવર જવર કરતા હશો તો મોબાઈલનની કનેક્ટિવિટી મળશે નહીં... કારણ કે, અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં એકપણ નેટવર્ક પકડાશે નહીં...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/74861681130edc718d7969c61b2ec6187c7fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ કાલુપુર સ્ટેશન પરથી અવર જવર કરતા હશો તો મોબાઈલનની કનેક્ટિવિટી મળશે નહીં... કારણ કે, અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં એકપણ નેટવર્ક પકડાશે નહીં...
4/8
![મેટ્રોમાં સફર કરવા માટે અઢી કિલોમીટર સુધીના 5 રૂપિયા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/5d7e4871cd27d8920b80d67ea51b360c59c70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેટ્રોમાં સફર કરવા માટે અઢી કિલોમીટર સુધીના 5 રૂપિયા ચૂકવવા પડશે.
5/8
![અઢીથી સાડા સાત કિલોમીટર સુધીની મુસાફરી માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/17c154c806fce6227cbad1d71975768983fcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અઢીથી સાડા સાત કિલોમીટર સુધીની મુસાફરી માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.
6/8
![સાડા સાતથી 12 કિલોમીટર સુધીની મુસાફરી માટે 15 રૂપિયા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/233e3c629c010f6c8fe0e119139d011719ffd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડા સાતથી 12 કિલોમીટર સુધીની મુસાફરી માટે 15 રૂપિયા ચૂકવવા પડશે.
7/8
![સાડ બારથી સાડા સત્તર કિલોમીટર સુધીની મુસાફરી માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/b7c7b74392b6347fec6909b56397e8c559db6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડ બારથી સાડા સત્તર કિલોમીટર સુધીની મુસાફરી માટે 20 રૂપિયા ચૂકવવા પડશે.
8/8
![સાડા સત્તરથી વધુ કિલોમીટરની મુસાફરી માટે 25 રૂપિચા ચૂકવવા પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/76f51aa499fccf9aa9170c1eec9590028e2aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડા સત્તરથી વધુ કિલોમીટરની મુસાફરી માટે 25 રૂપિચા ચૂકવવા પડશે.
Published at : 02 Oct 2022 11:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)