શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ, વાહન ચાલકો પરેશાન
Latest Ahmedabad Rains: હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે.

થોડા જ વરસાદમાં અમદાવાદ પૂર્વની સ્થિતિ કફોડી બની
1/5

અમદાવાદના હાટકેશ્વર, મણિનગર, ઓઢવ, નિકોલ, નરોડા, ઠક્કરનગર સહિત પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ છે.
2/5

અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.
3/5

હાટકેશ્વર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં વાહન દોડાવવા મજબૂર બન્યા હતા.
4/5

અમદાવાદ પૂર્વમાં અનેક જગ્યાએ ગોઠણ સમા પાણી ભરાયા હતા.
5/5

રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા.
Published at : 15 Jul 2024 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
