શોધખોળ કરો

Ahmedabad Fire: બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ, ધાણીની જેમ ફૂટ્યા ફટાકડા

Fire in fire cracker Go down: અમદાવાદના બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલ કમ્પાઉન્ડમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી છે.

ફટાકડા ફેકટરીમાં આગ

1/7
આગના કારણે ફટાકડા ધાણીની જેમ ફૂટયા. ફટાકડાના અવાજના કારણે થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

2/7
આગ લાગતા ગોડાઉનની આસપાસની દુકાનો અને વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

3/7
આગના ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.
આગના ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.
4/7
આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની સાત ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતી.

5/7
આગ અન્ય કારખાનાઓ સુધી પહોંચતા વિકરાળ રૂપ ધારણ કર્યું.

6/7
સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડ અને પોલીસ.

7/7
બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget