શોધખોળ કરો
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ,યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ નેતાઓ સાથે ભોજન લેતા રાજકીય ગરમાવો
Gujarat Politics: લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન લીધું
1/8

Gujarat Politics: લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવા લાગ્યો છે. એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. તાજેતરમાં ઘણા આપ નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. આજ કેટલીક તસવીરો સામે આવી છે જેના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
2/8

વાત એવી છે કે, શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?
Published at : 27 Aug 2023 03:38 PM (IST)
આગળ જુઓ





















