શોધખોળ કરો

દીકરીના ભવિષ્ય માટે પૈસાની બચત કરવા માંગો છો ? આ સરકારી સ્કીમ 21 વર્ષે તેને લાખોપતિ બનાવશે

જો તમે દીકરીના પિતા છો અને તેના ભવિષ્ય વિશે ચિંતિત છો તો તમારે નાની ઉંમરથી જ તેના માટે નાણાકીય આયોજન શરૂ કરી દેવું જોઈએ.

તસવીર સોશિયલ મીડિયા

1/9
જો તમે દીકરીના પિતા છો અને તેના ભવિષ્ય વિશે ચિંતિત છો તો તમારે નાની ઉંમરથી જ તેના માટે નાણાકીય આયોજન શરૂ કરી દેવું જોઈએ. જેટલી જલ્દી તમે તેના માટે પ્લાનિંગ કરશો, તેટલું જલ્દી તમે તેના માટે મોટું ફંડ જમા કરશો.

2/9
દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ભારત સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ચલાવે છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરી માટે ખૂબ જ મોટુ ફંડ ભેગુ કરી શકો છો.

3/9
આ સ્કીમમાં તમે વાર્ષિક રૂપિયા 250 થી 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તમે તમારી દીકરીના નામે સુકન્યા ખાતું ખોલાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 15 વર્ષ માટે રોકાણ કરવું પડે છે અને તે 21 વર્ષમાં પરિપક્વ થાય છે.

4/9
જો તમે તમારી દીકરીના જન્મની સાથે જ તેના નામે આ સ્કીમમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 21 વર્ષની ઉંમરે તમે તમારી દીકરીને 70 લાખ રૂપિયાની માલિક બનાવી શકો છો. જાણો કેવી રીતે-

5/9
જો તમે તમારી દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરો છો, તો તમારે રોકાણ માટે દર મહિને 12,500 રૂપિયા બચાવવા પડશે. 15 વર્ષમાં તમે કુલ 22,50,000 રૂપિયાનું રોકાણ કરશો. હાલમાં આ યોજના પર 8.2 ટકા વ્યાજ છે, 21 વર્ષમાં પાકતી મુદતના સમયે, કુલ 46,77,578 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

6/9
આવી સ્થિતિમાં, પરિપક્વતા પર દિકરીને કુલ 22,50,000 રૂપિયા + 46,77,578 = રૂપિયા 69,27,578 (લગભગ 70 લાખ રૂપિયા) મળશે. જો તમે તમારી દીકરીના જન્મની સાથે જ તેના નામે આ એકાઉન્ટમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 21 વર્ષની ઉંમરે તે લગભગ 70 લાખ રૂપિયાની માલિક બની જશે.

7/9
જો તમે તમારી દીકરીના નામે વર્ષ 2024માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ યોજના 2045માં પરિપક્વ થઈ જશે, એટલે કે તમને આ યોજનાના પૂરા પૈસા 2024 સુધીમાં મળી જશે.

8/9
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મોટો ફાયદો એ છે કે રોકાણકારો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ ટેક્સ બચાવી શકે છે. -SSY ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં ખોલાવી શકાય છે.

9/9
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ

સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ

Embed widget