શોધખોળ કરો
શું ઘરના ભાડા પર આપવો પડે છે GST? શું આ નિયમ જાણો તો તમે
GST On Renting House: GSTમાં નવા સુધારા પછી હવે રહેણાંક મિલકતોમાં રહેનારા ભાડુઆતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે. કયા ભાડૂઆતોએ GST ભરવો પડશે? ચાલો જાણીએ

ફોટોઃ abp live
1/7

GST On Renting House: GSTમાં નવા સુધારા પછી હવે રહેણાંક મિલકતોમાં રહેનારા ભાડુઆતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે. કયા ભાડૂઆતોએ GST ભરવો પડશે? ચાલો જાણીએ
2/7

GST કાયદામાં કેટલાક સ્લેબ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત જીએસટી ટેક્સની ટકાવારી નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ વસ્તુ પર કેટલા ટકા GST વસૂલવામાં આવશે.
3/7

GSTમાં નવા સુધારા બાદ હવે રહેણાંક મિલકતોમાં રહેતા ભાડૂઆતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે.
4/7

GST નિયમો અનુસાર, અગાઉ GST કોમર્શિયલ પ્રોપર્ટી પર ઑફિસ અથવા રિટેલ સ્પેસ ભાડા પર લેવા પર લાગુ થતો હતો.
5/7

પરંતુ નવા નિયમો અનુસાર હવે રહેણાંક મિલકતોમાં રહેતા ભાડૂઆતોએ પણ GST ભરવો પડશે. પરંતુ આ GST તે ભાડુઆતો પાસેથી જ લેવામાં આવશે. જે GST હેઠળ રજીસ્ટર્ડ હશે
6/7

એટલે કે જો કોઈ ભાડૂઆત રહેણાંક મિલકત ભાડે લઈને પોતાનો ધંધો ચલાવતો હોય તો પછી તેણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.
7/7

નિયમો અનુસાર, ભાડૂઆતને રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે RCM હેઠળ ટેક્સ ચૂકવવો પડશે. જેના પર તે પાછળથી GST ક્લેમ કરી શકે છે.
Published at : 16 May 2024 04:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
રાજકોટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
