શોધખોળ કરો
Gujarat Panchayat Election 2021 Results: જીતનો જશ્નઃ કમલમમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ ગરબે ઘૂમી, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185112/kamlamgarba-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![કમલમમાં મહિલા કાર્યકર્તાઓ ગરબે રમી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185250/kamlamgarba-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમલમમાં મહિલા કાર્યકર્તાઓ ગરબે રમી હતી.
2/5
![જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185238/kamlamgarba-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
3/5
![ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે અને તેમાં ભાજપ શાનદાર દેખાવ કરી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185226/kamlamgarba-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે અને તેમાં ભાજપ શાનદાર દેખાવ કરી રહ્યો છે.
4/5
![કમલમમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ઉજવણી માટે ઉમટી પડ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185214/gnr-kamlam-cele-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમલમમાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ઉજવણી માટે ઉમટી પડ્યા હતા.
5/5
![ઢોલના તાલે મહિલા ગરબાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02185112/kamlamgarba-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઢોલના તાલે મહિલા ગરબાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)