શોધખોળ કરો
Accident: ભચાઉના કટારીયા પાસે 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ તસવીરો
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે કચ્છમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
કચ્છમાં અકસ્માત
1/6

કટારીયા પાસે ખાનગી બસ, બે ટ્રેલર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
2/6

અકસ્માતનો ભોગ બનનારી ખાનગી બસ પટેલ ટ્રાવેલ્સની હતી. અકસ્માતમાં લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
3/6

અકસ્માતગ્રસ્ત જીપની આવી હાલત થઈ હતી. જોકે સદનસીબે કોઈનો જીવ ગયો નહોતો.
4/6

અકસ્માતના કારણે ટ્રેલરમાં રહેલો કોલસો હાઇવે પર ઢોળાયો હતો. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
5/6

જે બાદ હાઇવે પેટ્રોલિંગની ટીમો દ્વારા ટ્રાફિક પુર્વરત કરાવાયો હતો.
6/6

સામખિયાળી-સુરજબારી હાઇવે ઉપર બનાવ બન્યો હતો.
Published at : 25 Jun 2023 11:46 AM (IST)
આગળ જુઓ
Advertisement